Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

Politics

2,642 stories

NH-48 પર મોટો નિર્ણય : જયપુર-કિશનગઢ રોડ બનશે સિક્સ લેન, ગડકરીની જાહેરાત

કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા National Highway 48 ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે રાજસ્થાન…

· 3 min read

ગેસ અને વીજળી બચાવવા સરકારના નવા પગલાં, સિલિન્ડર બુકિંગ સમય વધારાયો

રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ ગભરાવાની કોઈ જરૂર નથી. રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગ પાસે હાલમાં લગભગ 4,16,500 ગેસ સિલિન્ડરનો જથ્થો…

· 4 min read

ઈરાનના ખર્ગ આઇલેન્ડ પર US સ્ટ્રાઈક, ટ્રમ્પ બોલ્યા– હોર્મુઝમાં દખલ કરશો તો તેલના કુવાઓ નિશાન બનશે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જાહેરાત કરી છે કે United States Central Command (CENTCOM) દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ખર્ગ આઇલેન્ડ પર અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી…

· 3 min read

કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં આજે PM મોદીની મેગા રેલી, હજારો કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે નરેન્દ્ર મોદી આજે શનિવારે (14 માર્ચ, 2026) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર વિશાળ જનસભાને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રાજ્યવ્યાપી ‘પરિવર્તન યાત્રા’ના સમાપન પ્રસંગે યોજાઈ રહેલી આ મેગા રેલીમાં મોટી…

· 2 min read

UPમાં ગૌ-તસ્કરી સામે કડક કાર્યવાહી : 35 હજારથી વધુ ધરપકડ, ₹83 કરોડની સંપત્તિ જપ્ત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર પ્રદેશની સત્તા સંભાળ્યા બાદ ગૌવંશની સુરક્ષા અને ગૌહત્યા પર પ્રતિબંધને લઈને સૌથી કડક નીતિ અપનાવવામાં આવી છે. રાજ્ય સરકારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ ગૌ-તસ્કરી અને ગૌહત્યા કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. તાજા આંકડાઓ…

· 4 min read

કોચીમાં ડોક થયેલા યુદ્ધજહાજ IRIS Lavanમાંથી 183 ઈરાની નાવિકોને વતન પરત મોકલશે ભારત

પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ અને દરિયાઈ સંઘર્ષની વચ્ચે ભારતે માનવતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને ઈરાની નૌકાદળના યુદ્ધજહાજ IRIS Lavanને કોચી બંદર પર ડોક કરવાની મંજૂરી આપી હતી. આ જહાજ પર સવાર કુલ 183 ઈરાની નાવિકોને હાલમાં કોચીમાં ભારતીય નૌકાદળની સુરક્ષિત સુવિધાઓમાં…

· 3 min read

સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ

સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો છે. રવિવારે સંતો મહંતો સાથે મોરારિબાપુની મુખ્ય ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે. ગોહિલવાડનાં સણોસરા ગામમાં સુંદર રામજી મંદિર નવનિર્માણ થયું છે. આ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ શુક્રવાર તા.૧૩થી રવિવાર તા.૧૫…

· 2 min read

ગુજરાતમાં ‘ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી, 15 માર્ચે વડતાલમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સશક્ત ગ્રાહક, સમૃદ્ધ ભારત’ના વિઝનને સાકાર કરવા ગુજરાત રાજ્ય મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ગ્રાહક સુરક્ષાને દેશના વિકાસના અભિન્ન અંગ તરીકે માનતા રાજ્યમાં ગ્રાહક હિતોનું રક્ષણ માત્ર કાયદાકીય પ્રક્રિયા નહીં પરંતુ સુશાસનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.…

· 4 min read

યુપીમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો ભંડાફોડ, સપા નેતા અબ્દુલ રેહાનના ઘરમાંથી 55 ભરેલા સિલિન્ડર જપ્ત

ઉત્તર પ્રદેશમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે કાળાબજારી કરનારાઓ સામે પોલીસ અને જિલ્લા પૂર્તિ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. હાપુડ જિલ્લાના અસૌડા ગામમાં સમાજવાદી પાર્ટીના નેતા અબ્દુલ રેહાનના ઘરે પોલીસ અને જિલ્લા પૂર્તિ વિભાગે દરોડો પાડ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં…

· 2 min read

ખામેનેઈના સમર્થનમાં વીડિયો બનાવી હર્ષ સંઘવીને ધમકી આપનાર આતિફ ઝડપાયો

રાજકોટમાં સોશિયલ મીડિયા પર ઈરાનના નેતાના સમર્થનમાં વિવાદાસ્પદ વીડિયો બનાવી પોલીસ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી આપનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને તેલંગાણાના હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ આતિફ…

· 3 min read