ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : એક મહિનાની ‘હેલ્મેટ ડ્રાઈવ’માં 5.21 કરોડનો દંડ વસૂલાયો
ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતો અને તેમાં થતા જાનહાનિના બનાવોને રોકવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા એક મહિનાની વિશેષ ‘હેલ્મેટ ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમં?...
અમદાવાદના પોશ વિસ્તારોમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના કેસોમાં વધારો, SG હાઈવે અને સિંધુ ભવન રોડ ટોચ પર
અમદાવાદના પશ્ચિમ ભાગના પોશ વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સરખેજ-ગાંધીનગર હાઇવે, સિંધુ ભવન રોડ, બોડકદેવ અને વસ્ત્રાપ?...
અમદાવાદ: CG રોડ પર ચાલવા નીકળેલા બે મિત્રોને બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત
અમદાવાદના હૃદયસમાન સી.જી. રોડ પર મોડી રાત્રે સ્પીડ અને સ્ટંટના ઘાતક ક્રેઝે એક આશાસ્પદ યુવકનો જીવ લઈ લીધો છે. પૂરપાટ ઝડપે દોડતી મોંઘેરી બાઈકે રસ્તો ઓળંગી રહેલા 25 વર્ષીય શ્રમિક યુવકને એટલી જોર?...
નહેરૂ યુવા કેન્દ્ર નર્મદા અને ARTO કચેરી દ્વારા શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે માર્ગ સલામતિ માસ-૨૦૨૫ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર નર્મદા અને ARTO કચેરી રાજપીપલા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંતર્ગત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ-?...
જીવન વિકાસ સ્કૂલ નડિયાદ ખાતે સડક સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો
વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રી પર્વતારોહી ટીમ દ્વારા ખેડા જિલ્લામાં જીવન વિકાસ સ્કૂલ નડિયાદ ખાતે સડક સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બાળકોને રોડ સલામતી વિષય પર સમજણ આપવ...
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ?...
આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને ધ્યાને લઈ સંબંધીત વિભાગને તે અંગે યોગ્ય કામગીરી કરવાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગરૂ?...