બાયડમાં CM ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર ગ્રાઉન્ડેડ : ટેક્નિકલ ખામીથી ઉડાન રદ, સાબરકાંઠા જવા વાહન માર્ગે રવાના
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બાયડ હેલિપેડ પર ટેક્નિકલ ખામીના કારણે ગ્રાઉન્ડેડ થઈ ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘નૂતન સંકુલ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે ‘નૂતન સંકુલ’ના ઉદ્ઘાટનનો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આધ્યાત્મિક માહોલમાં જગદગુરુ શંકરા...
સાબરકાંઠા જિલ્લાના ઈડરના લાલોડા ગામમાં હડકાયા શ્વાનનો આતંક: ભેંસનું મોત, 20થી વધુ લોકો હોસ્પિટલ પહોંચ્યા
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યા બાદ ભેંસમાં હડકવાના લક્ષણો દેખાયા અને અંતે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને ...
જન આક્રોશ રેલી દરમિયાન હંગામો, પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
હિંમતનગર શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. રેલી આગળ વધતી હતી ત્યારે કેટલાક સ્થાનિક પરિવારજનો અને મહિલાઓના જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો....
સાબર ડેરીમાં પશુપાલકોનો પથ્થરમારો, પોલીસે 20થી વધુ ટિયર ગેસના સેલ છોડ્યા
સાબરકાંઠાની હિંમતનગર ખાતે આવેલી પ્રખ્યાત સાબર ડેરીમાં દૂધના ભાવફેર મુદ્દે ભારે હોબાળો સર્જાયો, જેમાં હજારોની સંખ્યામાં આવ્યા. પશુપાલકો ઉગ્ર બની ગયા હતા. તેમને પોતાના માંગણાં માટે ડેરી સં?...
સાબરકાંઠામાં બે કરૂણ ઘટના: સેલ્ફીના ચક્કરમાં સપ્તેશ્વર અને વિજયનગરમાં યુવકો તણાયા, બંનેના મોત
શનિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં વરસેલા ધોધમાર વરસાદે સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિને જીવંત બનાવી દીધી હતી. સરેરાશ 6 ઈંચ અને છેલ્લા ચાર દિવસમાં 10 ઈંચ સુધીના વરસાદને લીધે નદીઓ, ઝરણાં અન...
આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, 2 દિવસમાં 14 લોકસભા આવરી લેશે
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ છોડવા માગતા નથી. રાહુલ ગાંધીના 2 દિ...
હિંમતનગરથી માદક પદાર્થ સાથે અમદાવાદના 2 યુવકો ઝડપાયા, SOG એ કરી કાર્યવાહી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઈડર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ એક કારને રોકીને તલાશી લેતા કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ?...
ATMમાંથી રૂપિયા ચોરતી ગેંગ ઝડપાઇ, ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની કરી ધરપકડ
સુરતમાં ATMમાંથી નાણાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. ક્રાઇમ બ્રાન્ચે ગેંગના 3 યુવકોનીની ધરપકડ કરી છે. આરોપીઓએ ચોરી સહિતના અનેક ગુના કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર આરોપીઓને UPમાં ATM મ...
અ.ભા.વિ.પ ની પ્રદેશ કારોબારી બેઠક સાબરકાંઠા હિંમતનગર ખાતે સંપન્ન.
ટેટ-ટાટ ના પરીક્ષાર્થીઓના ન્યાય , પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં છાત્ર સંધ ની ચૂંટણી તેમજ યુનિવર્સિટીમાં વિવિધ મહત્વની સમિતિઓમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ ની સ્પષ્ટતા સાથે ની માંગ કરતા પ્રસ?...