સમરસ ભારતના નિર્માણ માટે દરેક વર્ગની ભાગીદારી જરૂરી : અજય બ્રહ્મભટ્ટ
સમાજમાં સમરસતા, એકતા અને પરસ્પર સૌહાર્દની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીન?...
ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું
ગુજરાત વિધાનસભાના સત્રનો 22મો દિવસ છે, અને આજે વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC – Uniform Civil Code) બિલ રજૂ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હ?...
જૂનાગઢમાં પ્રથમ વખત અમલમાં લાવવામાં આવ્યું ‘અશાંત વિસ્તાર અધિનિયમ-1991’
જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા વસ્તીનું સંતુલન સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ-1991’ (“અશા?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત “સજ્જન શક્તિ સંગમ” કાર્યક્રમને લઇને જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ સંદર્ભમાં સ્પષ્ટતા
ગુજરાત વિદ્યાપીઠમાં 22મી ડીસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નારણપુરા, કર્ણાવતી દ્વારા આયોજિત "સજ્જન શક્તિ સંગમ" કાર્યક્રમને લઇને મીડિયામાં જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સં...
હિન્દુઓને સુરક્ષિત રહેવું હોય તો, જાતિ અને પ્રાદેશિકતાનો વિવાદ છોડી એક થાય
ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક મતભેદો દૂર કરીને એક થવું પડશે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભારતની વૈ?...
RSS : હિંદુ સમાજ દેશનો કર્તા-ધર્તા, બધું સહન કરવા તૈયાર. મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત રાજસ્થાનના અલવરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અહીં તેમના સંબોધનમાં, તેમણે કહ્યું કે હિંદુ હોવાનો અર્થ છે ઉદાર બનવું અને દરેક પ્રત્ય...
પાટણમાં જન્માષ્ટમીના દિવસે સામાજિક સમરસતા સાથે શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ મનાવવા માં આવ્યો
પવિત્ર જન્માષ્ટમીના તહેવારના દિવસે પાટણમાં શૈલેષભાઈ ઠક્કર ના ઘરે આજે વાલ્મિકી સમાજના પરિવાર અને સામાજિક સમરસતાના સભ્યો એ બધાએ ભેગા થઈને આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ નો ઉત્સવ સાથે પ...
સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશ ખાલીમાં થયેલા અમાનવીય અત્યાચારો અને હિંસાના વિરોધમાં નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાના બનાવો બની રહ્યા છે. છેલ્લાં ઘણા સમયથી અત્યાચાર...