જય શ્રી રામ જય ગૌ માતા સુરત ના સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિસદ ઉધના જિલ્લા સચિન kankapur પ્રખંડ અને ગૌ રક્ષા વિભાગ ગૌ રક્ષક ગભરૂ ભરવાડ દ્વારા ગોપાષટમી ગૌ માતાની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે
સચિનના પારડી કણદે વિસ્તારમાં આવેલ બજરંગબલી મંદિરે ખાતે ગૌ માતાની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે કાર્તિક સુદ અષ્ટમી ના રોજ એટલે કે સાંજે 7:00 વાગે ગૌ માતાની પૂજા નું આયોજન વિશ્વ હિન્દુ પરિષ?...
સુરત જિલ્લા ના મહુવા તાલુકા ના આમચક ગામ માં કસાઈઓ બે ફામ બન્યા!
સ્થાનિક ધારાસભ્યના ઘરની નજીક જ ગૌમાતા ની હત્યાઓ થઈ રહી છે પરંતુ તંત્ર તેમ આંખ આડા કાન કરી રહ્યું છે? સુરત જિલ્લામાં ગૌમાતા ની હત્યા કરવી એ રમત બરાબર હોય તેવું દેખાઈ રહ્યું છે આજરોજ ગૌરક્ષકો?...
ભાજપ સદસ્યતા અભિયાનમાં સુરત શહેર અને જિલ્લાના પાંચ ધારાસભ્યો ટોપ-૧૦માં.
ભાજપ દ્વારા ચાલેલા સદસ્યતા અભિયાનમાં સુરતની વિધાનસભા બેઠકોના ધારાસભ્યોએ મેદાન માર્યુ છે. સૌથી વધુ સભ્યો બનાવનાર ટોચના ૧૦ ધારાસભ્યોની યાદી જાહેર થઈ હતી જેમાં સુરત શહેર જિલ્લાના ૫ ધારાસભ્ય...
સુરત માં ગેરકાયદેસર બાંધકામ નો રાફડો ફાટ્યો!
સચિન/પાલી વિસ્તારમાં એક મોટાગજા ના નેતા એ એક બિન અધિકૃત બાંધકામ સાથે cop ની જગ્યા નો 60 લાખ માં સોદો કર્યો! જલારામ નગર માં પ્લોટ નંબર 63 ની સાથે બાજુની જમીન COP પણ આ નેતા ના કહેવાથી સોદો થયો! આ સેટીંગ...
ગુજરાતના આ 8 શેહરોમાં બનશે બુલેટ ટ્રેનનું સ્ટેશન, સુવિધાઓ જોઈ એરપોર્ટ પણ ભૂલી જશો
ભારત દેશમાં રેલવેનો ખુબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.આ વાત તો સૌ કોઈ જાણે છે. સૌથી પહેલા વંદે ભારત, અમૃત ભારત એક્સપ્રેસ આવી. ત્યારબાદ અનેક ટ્રેન લોન્ચ કરવામાં આવી છે. જેને જોઈને લાગે છે કે, રેલવેમાં ?...
સુરત ના સચિન વિસ્તારમાં આવેલ આગમ નવકાર સોસાયટી માં શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું
51 દુર્ગા શક્તિ બાળકોને 51 તલવારો ભેટ સ્વરૂપે ગભરુ ભરવાડ દ્વારા આપવામાં આવી હિંદુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીનું ખૂબ મહત્વ છે. આ તહેવાર નવરાત્રીના નવ દિવસ પછી આવે છે. જેમાં દશેરાની સાથે જ ?...
ગૌરક્ષકો ને હાથ ધમકી આપવાનો સિલસિલો યથાવત
બારડોલી ના ગૌરક્ષક જગદીશ ભરવાડને કસાઈ ખાટકી બાબા ડોન દ્વારા અપાય જાનથી મારી નાખવાની ધમકી આજરોજ દક્ષિણ ગુજરાતના બારડોલી ના ગૌરક્ષક જગદીશભાઈ ભરવાડને બારડોલી વિસ્તારના કુખ્યાત ખાટકી તેના ?...
સુરત શહેરના અઠવાલાઈન્સ પોલીસની પ્રશંશનિય કામગીરી સામે આવી
સગરામપુરા પૂતળી સર્કલ પાસેથી જાહેરમાં ગૌ માંસ નો જથ્થો પોલીસે પકડી પાડ્યો અઠવાલાઈન્સ પોલીસે ત્રણ કસાઈ ખાટકીની ધરપકડ કરી અને બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા અઠવાલાઇન્સ પોલીસ મથકની પીસીઆ?...
વ્યારા સોનગઢ નું અગાસવાન ગામનું જંગલ ગૌ માતા ની ખુલ્લેઆમ હત્યા કરવાનું કટલખાનું બન્યું!!
વ્યારા સોનગઢ અગાસવાન જંગલ વિસ્તારમાં કસાઈ/ખાટકીઓ બેફામ બન્યા દક્ષિણ ગુજરાત અને વધુમાં સુરતના કસાઈ ખાટકીઓ વ્યારા ના આ જંગલમાં ગૌ માતાની હત્યાઓ કરી રહ્યા છે આજરોજ દક્ષિણ ગુજરાતના ગૌરક્ષક...
લીંબાયત વિસ્તાર માંથી ગૌ રક્ષકો અને પોલીસે ગૌ માંસ વહેંચનાર નો પર્દાફાશ કર્યો
ગતરોજ ગૌ રક્ષક સાજણ ભરવાડ- ગભરુ ભરવાડ જય પટેલ નાગરાજ ને બાતમી મળી કે સુરત લિંબાયત વિસ્તાર માં ગૌ માંસ વેચાઈ રહ્ય ની બાતમી મળતા વિશ્વ હિન્દુ પરિષદ સીટી-જિલ્લા તેમજ ગૌરક્ષક ની ટીમ દ્વારા અનિલભ?...