Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

દક્ષિણ ગુજરાતમાં કસાઈઓ બેફામ બન્યા કસાઈ ખાટકીઓને જેમ મજા આવે તે રીતે ગૌ માતા તેમજ ગૌ વંશ ની હત્યાઓ કરી રહ્યા છે

દક્ષિણ ગુજરાતમાં કસાઈઓ બેફામ બન્યા કસાઈ ખાટકીઓને જેમ મજા આવે તે રીતે ગૌ માતા તેમજ ગૌ વંશ ની હત્યાઓ કરી રહ્યા છે

કસાઈ ખાટકીઓ નોનવેજ રેસ્ટોરન્ટ માં અન્ય માંસ ની જગ્યાએ ગૌ માંસ પીરસી રહ્યા છે : ગૌ રક્ષક

એવીજ એક ઘટના સુરત ના સચિન વિસ્તારમાં આવેલ લાજપોર ગામ સ્થિત પ્રખ્યાત હોટલ નાનાવાડી હોટલ ખાતે બની હતી.

સુરત ના નીડર ગૌ રક્ષક ગભરુ ભરવાડ ને માહિતી મળતાજ
વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તા સત્યપ્રકાશ યાદવ બબલુ બજરંગી જગદીશ ભરવાડે આ ઘટના નો પોલીસ ને સાથે રાખી ને પર્દાફાશ કર્યો હતો

હિન્દૂ સમાજ તેમજ અન્ય સમાજ આ લાજપોર વિસ્તારમાં આવેલ નાનાવાડી હોટલ માં ભોજન આરોગતા પહેલા વિચારજો અને ચેતજો.

ગૌરક્ષકો અને સનાતન હિન્દુ લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ નાનાવાડી હોટલ રેસ્ટોરન્ટને બંધ કરાવવામાં નહિ આવે અને માલીક વિરુદ્ધ જો તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો હિન્દુ સમાજ અને ગૌરક્ષકો ઉગ્ર આંદોલન કરશે

લાજપોર સ્થિત આવેલ નાનાવાડી હોટલની પાછળની જગ્યામાં ગૌ માતાની તેમજ ગૌવંશ ની હત્યા કરાઈ રહી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જેમાં નાના વાળી હોટલનો માલિક નો છોકરો પોતાની માલિકીની જગ્યામાં ગૌમાતાની હેરાફેરી તેમજ ગૌવંશની હેરાફેરી પોતાની જ ગાડી મારફતે ઉભરાટ આસપાસથી લઈને નાના વાળી સ્થિત પોતાની માલિકીની જગ્યામાં ગૌમાતાની હત્યા કરવા માટે ગૌવંશ લાવ્યા હોવાની માહિતી મળી રહે છે જેથી આ હોટલ ચિકન નોનવેજ માટે પ્રખ્યાત છે ગૌરક્ષકોનો અને સનાતની લોકોનું માનવું છે કે આ નાનાવાડી હોટલ નો માલિક અને તેનો છોકરો ચિકન નોનવેજ ની સાથે ગૌમાતા નું માંસ પીરસી રહ્યો છે અને અનેક હિન્દૂ સમાજ ને આ નોનવેજ ચિકન મટન ની જગ્યા એ ગૌમાંસ પીરસી રહ્યા છે અને હિન્દૂ સમાજ તેમજ અન્ય સમાજ ના લોકો આ આ ભોજન આરોગી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં તેમજ સુરતમાં ગૌ માતાની હત્યા કરવી તેમજ ગૌવંશની હેરાફેરી કરવી મામુલી બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે અને કસાઈ ખાટકીઓને જરા પણ પોલીસ તંત્ર અને કાયદાનો ડર ન હોય તેવું દેખાઈ રહ્યું છે ગૌહત્યાની ઘટનાઓ અવારનવાર સુરત ખાતે બનતું હોય છે ત્યારે ગૌરક્ષક ગભરુ ભરવાડને માહિતી મળી હતી કે સુરતના લાજપોર વિસ્તારમાં આવેલ નાનાવાડી નોનવેજ હોટલના પાછળની જગ્યાએ ગૌવંશની તસ્કરી કરેલ છે અને ગૌ માતાની હત્યા કરવાના છે જેથી ગભરુ ભરવાડે પોતાની ટીમ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકર્તાઓએ પોલીસ વિભાગને જાણ કરી પોલીસની સાથે લઈ જઈ આ ઘટનાનો પર્દાફાશ કર્યો હતો આ નાના વાળી હોટલની પાછળની જગ્યા પરથી ગૌહત્યા કરવાના તમામ ઓજારો આ હોટલ માલિકીની જગ્યા પરથી મળી આવ્યા હતા તેમજ આ ગૌવંશની હેરાફેરી આ નાના વાળી હોટલના માલિક નો છોકરા દ્વારા કરવામાં આવી રહી હતી જ્યારે ગૌરક્ષકો અને પોલીસ તંત્રએ એ આખી જગ્યામાં તપાસ હાથ ધરી ત્યારે બે ગૌ વંશ જગ્યા પરથી મળી આવ્યા હતા અને ઘાતકી હથિયારો પણ આ વાળી વાળી જગ્યા પરથી મળ્યા હતા જ્યારે પોલીસ તંત્ર અને ગૌરક્ષકો આ હથિયારો જોઈને ચોકી ઉઠ્યા કે અહીં રોજની અસંખ્ય ગૌમાતાઓ તેમજ ગૌવંશની હત્યા થતી હશે બીજી બાજુ ગૌરક્ષકો અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની ટીમ દ્વારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ પોલીસ તંત્ર નીડરતાથી નિષ્પક્ષ તપાસ હાથ ન ધરતી હોવાનું દેખાઈ રહ્યું છે જો કોઈ નીડર સિંઘમ અધિકારી આ કેસની તપાસ હાથ ધરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે હવે ગૌરક્ષકોની અને સનાતની જનતાઓ ની એકજ માંગ છે કે આ નાનાવાળી નોનવેજ રેસ્ટોરન્ટ ની તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને માલિક તેમજ તેના છોકરા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર નું વિભાગ કસાઈ ખાટકી વિરુદ્ધ શું પગલાં ભરે છે.

 

 

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.