બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુ ધાર્મિક સ્થળો અને હિન્દુઓ ઉપર અત્યાચારના વિરુદ્ધમાં તાપી જિલ્લા હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.. ભારત સરકાર જોડે માંગ કરાઇ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે... ...
તાપી જિલ્લામાં ધર્મના નામે ધર્મ પરિવર્તનનું મોટું નેટવર્ક
તાપી જિલ્લાના ઉકાઈ પ્રોજેક્ટ એરિયામાં આવનાર દિવસોમાં હજારો ખ્રિસ્તીઓ દ્વારા ધાર્મિક સંમેલન કરવાનું આયોજન થઈ રહ્યું છે, જેનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવા છતાં કોના ઇશારે આ બધો ખેલ રમાઈ ?...
તાપી જિલ્લાના વાલોડ ખાતે 225મી પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
કરોડો ભાવિક ભક્તોના હૃદયમાં વસતા વીરપુરના ભક્ત સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઉજવણી વાલોડ ખાતે આવેલ મંદિરે ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.. અંબાજી શેરીમાં આવેલ મંદ...
તાપી જિલ્લામાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
સમગ્ર તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો રહે છે ત્યારે તાપી જિલ્લામાં પણ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠપૂજા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉત્તર ભ?...
તાપી જિલ્લા નાયબ માહિતી નિયામક દ્વારા ખોટી રીતે પત્રકારોને બદનામ કરનાર સાપ્તાહિક ના તંત્રી વિરુદ્ધ પત્રકાર પરિષદ યોજી
તાપી જિલ્લા અને આસપાસ ના વિસ્તારોમાં બહુજન સમ્રાટ નામથી સાપ્તાહિક વિકલી ન્યુઝ પેપર ચલાવતા પરેશ અટાલીયા એ ખોટા ન્યુઝ છાપીને પત્રકારો અને અધિકારીઓને ખોટા ચીતર્યા હતા... આ મામલે તાપી જિલ્લા ?...
તાપી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું…
જિલ્લા પોલીસ નાયબ અધિક્ષક સહિત જિલ્લા વિભાગના તમામ પોલીસ ગણ હાજર રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં આજે દશેરા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન નું...
તાપી જિલ્લામાં યોજાનાર દસમા તબક્કાના “સેવા સેતુ” તથા “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમના પ્રચાર પ્રસાર અંગે કલેકટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ,...
ઉકાઈ ડેમ પોતાની રૂલ લેવલ 335 ફૂટ સપાટી વટાવી…
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં ભારી માત્રામાં પાણીની આવક ઉકાઈ ડેમમાં 1,83,000 ક્યુસેક પાણીની આવકની સામે 2,47,000 ક્યુસેક પાણીની જાવક.. ડેમના 15 દરવાજા 10.50 ફૂટ ખોલી 2,47,000 કયુશેક પાણી છોડવામાં આવી ...
તાપી જિલ્લામાં વધુએક ધર્મપરિવર્તનો કિસ્સો આવ્યો સામે..
અગાઉ પણ કુકરમુંડા તાલુકામાં બહારથી પાસ્ટર લોકો આવીને ધર્મપરિવર્તન કરાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. બહારથી આવીને ગામમાં ધર્મપરિવર્તન કરાવવાના ઇરાદે આવ્યા હોવાની ગ્રામજનોની રાવ છે. તાપીના ?...
તાપી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સયાજી મેદાન ખાતે તાપી હુંકાર કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારા ખાતે તાપી હુંકાર નામે સ્વયંસેવકોના એકત્રીકરણનો કાર્યક્મ વ્યારા સયાજી મેદાન ખાતે યોજાયો હતો. આ કાર્યક્મમાં તાપી જિલ્લાના દરેક તાલુકાઓ વ્યારા,વાલોડ, ?...