તાપી જિલ્લાના વ્યારાના કાટગઢ ખાતે રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘનો વિભાગનો પ્રાથમિક વર્ગ
આ વર્ષે નવસારી વિભાગનો 7 દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટગઢ ગામે આવેલી પી.પી.સવાણી શાળાના કેમ્પસમાં ચાલી રહ્યો છે. પ્રાથમિક વર્ગ સાથે ઘોષ વર્ગ પણ હોવાથી 180 થ?...
વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણીના હસ્તે ડોલવણ તાલુકામાં ગામજનોની સુખાકારી માટેની જરૂરિયાત વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું
ડોલવણ તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના હસ્તે ડોલવણ વિશ્રામ ગૃહ ખાતેથી ગ્રામ પંચાયતોને પીવાના પાણીની સુવિધા માટે પાણીના ટેન્કરો, થ્રેસર મશીનો તથા ગામમાં સુખ દુઃખના પ્રસંગો માટે બેસવા ?...
તાપીના વ્યારા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીના ઉત્સવ ના ભાગરૂપે નગરમાં પથ સંચાલન અને સાર્વજનિક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના 1925 માં વિજયાદશમી ના દિને થઈ હતી અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની 100 વર્ષ ની સફર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં પણ તેની સંઘ શત?...
સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા ટ્રાન્સપોર્ટર મનીષ શાહને નોટિસ આપવામાં આવી
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા મનીષ શાહ પ...
સુમુલ દાણનો ટ્રાન્સપોર્ટર મનીષ શાહ ભાજપનો નેતા હોવાનું જાણવા મળ્યું
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મુજબ મનીષ શાહ ભાજપ?...
બંદૂકની અણીએ લૂંટ ચલાવનારા લૂંટારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી તાપી જિલ્લા પોલીસ
સુરતની આર.કાંતિલાલ આંગડિયાની સર્વેલન્સ સ્કોર્પિયો કાર સુરત તરફ આવતી હતી, ત્યારે બંદૂકની અણીએ ચાલક અને અન્ય સાથીનું અપહરણ કરી 50 હજા ની લૂંટ ચલાવી હતી. ફોર્ચ્યુનર અને સ્વીફ ડિઝાયર કારમાં આવેલ...
વ્યારાના ગોરૈયા વિસ્તારમાં આવેલ ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં એક યુવક બાઈક લઈને પડી જતા મૃત્યુ પામ્યો
વ્યારા વિસ્તારમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં ગોરૈયા વિસ્તારમાં ગત રાત્રી ના સમયે એક યુવક બાઈક લઈને જતો હતો જે વળાંકમાં પુલિયાની બાજુમાં રેલિંગના અભાવ એ સીધો નહેરમાં પડી જતા મૃત્?...
તાપીના સોનગઢ ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતીના અધ્યક્ષ સ્થાને ધામધૂમથી યોજાયો
તાપી જિલ્લાના સોનગઢ ખાતે નગરપાલિકા રંગ ઉપવનના સભાખંડમાં તાપી જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ જાળવણી અને ‘લીલુંછમ ગુજરાત‘, ‘વૃક્ષ વાવો પ્રદુષણ હટાઓ‘ અને ‘એક પેડ...
પર્યાવરણને બચાવવા માટે ગંગા સમગ્ર તાપી પ્રાંતની એક અનોખી પહેલ
દર ૩ દિવસે ગણેશ પંડાલો પરથી ફુલહાર અને પૂજાપા નો કચરો ગાડી લઈને એકત્રિત કરી એક સ્થળ પર સંગ્રહ કરવામાં આવે છે. આ ફૂલહાર, પૂજાપાનો કચરો માંથી જૈવિક ખાતર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેનાર છે. વાલ?...
તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી
ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો તાપીવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ વ્યારા નગર બન્યું તિરંગામય નાગરિકોએ ગર્વભેર તિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી. રાજ્ય...