Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

top news channel

3,118 stories

ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ, ગૃહમાં 3 મહત્વપૂર્ણ વિધેયકો થશે રજૂ; રેશનકાર્ડ E-KYC અને ડેટા સેન્ટર પર ચર્ચા

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે પ્રશ્નોત્તરીકાળ સાથે ગૃહની કામગીરી શરૂ થઈ છે. આજની સરકારી કામગીરી દરમિયાન ગૃહમાં ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રેશનકાર્ડ ધારકોની E-KYC પ્રક્રિયા અને રાજ્યમાં ડેટા સેન્ટરો માટે…

· 6 min read

BRICS Summit 2026 : દિલ્હીમાં વૈશ્વિક નેતાઓનું સ્વાગત, PM મોદીએ કહ્યું- વિશ્વ કલ્યાણ માટે સાબિત થશે મહત્ત્વપૂર્ણ સમિટ

ભારતની રાજધાની દિલ્હીમાં યોજાનારી BRICS Summit 2026ને લઈને તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આ મહત્વપૂર્ણ વૈશ્વિક સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોના ટોચના નેતાઓ ભારત આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ…

· 4 min read

80s AI Retro Trend : બોલિવૂડ સેલેબ્સ પર ચડ્યો રેટ્રો રંગ, સિદ્ધાર્થ-કિયારા થી પરિણીતી-રાઘવ સુધી સ્ટાર્સે શેર કર્યા AI ફોટોઝ

સોશિયલ મીડિયા પર હાલ 80ના દાયકાનો રેટ્રો AI ફોટો ટ્રેન્ડ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય યુઝર્સથી લઈને બોલિવૂડ સેલેબ્રિટીઝ સુધી અનેક લોકો પોતાની તસવીરોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી 1980ના દાયકાની ફિલ્મી અને ફેશન સ્ટાઈલમાં બદલીને શેર કરી રહ્યા છે.…

· 6 min read

સરસપુર-રખિયાલમાં AMCનું મેગા ડિમોલિશન, રોડલાઇનમાં આવતા 83 બાંધકામો પર બુલડોઝર

શહેરમાં રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન (RDP) હેઠળ રોડલાઇનના અમલીકરણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડ વિસ્તારમાં રોડલાઇનમાં આવતા કુલ 83 બિનરહેણાંક બાંધકામો સામે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ત્રિકમલાલ…

· 3 min read

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 182 ધારાસભ્યોએ એક સાથે વૃક્ષારોપણ કર્યું

દેશવ્યાપી ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રીમંડળના સભ્યો અને રાજ્યના તમામ 182 ધારાસભ્યોએ એકસાથે વૃક્ષારોપણ…

· 4 min read

ગુજરાત ATSના મોટા ઓપરેશન બાદ NIAએ સંભાળી તપાસ, પાકિસ્તાની હેન્ડલર અને ટેરર ફંડિંગ કનેક્શનની તપાસ તેજ

ગુજરાત ATS દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલા પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા કથિત આતંકી મોડ્યુલની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સંભાળી લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેસ NIAને સોંપવામાં આવ્યા બાદ એજન્સીએ નવો કેસ નોંધીને તપાસ…

· 4 min read

કપડવંજનું પૌરાણિક આસ્થાધામ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, શ્રાવણમાં ઉમટે છે ભક્તોની ભીડ

શહેરમાં આવેલું પૌરાણિક શ્રી વૈજનાથ મહાદેવ મંદિર વર્ષોથી ભક્તોની અખૂટ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં સવાર-સાંજ ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના, મહાપૂજા અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી…

· 5 min read

Red Fort Blast : લાલ કિલ્લો નહીં, લાલ મંદિર હતું ઉમર-ઉન-નબીનું પહેલું ટાર્ગેટ; NIA ચાર્જશીટમાં મોટો ખુલાસો

10 નવેમ્બર, 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાંથી મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, હુમલાખોર ઉમર-ઉન-નબીનો પ્રારંભિક ટાર્ગેટ લાલ કિલ્લો નહોતો, પરંતુ ચાંદની ચોક વિસ્તારમાં આવેલું લાલ મંદિર…

· 5 min read

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહના પૂર્વ આયોજન અંગે એકતાનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન આગામી 22 સપ્ટેમ્બર, 2026ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગરિમામય ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠિત સમારોહ યોજાવાનો છે. નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત વર્ષ 1954માં…

· 3 min read

અમદાવાદમાં 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા; પોલીસ-બોમ્બ સ્ક્વોડનું સઘન ચેકિંગ

અમદાવાદમાં એકથી વધુ શાળાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા તંત્ર દોડતું થયું છે. વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ સહિત અન્ય શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યાની માહિતી સામે આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને…

· 4 min read