ઉમર ખાલિદ-શરજીલ ઇમામની જામીન અરજીનો દિલ્હી પોલીસનો વિરોધ, કહ્યું- ‘બંને માસ્ટરમાઇન્ડ’
2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત ‘લાર્જર કન્સ્પિરસી’ કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામે દાખલ કરેલી નવી જામીન અરજીઓનો દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં જોરદાર વિરોધ કર્યો છે. પોલીસે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલા જવાબમાં દાવો કર્યો છે કે બંને આરોપીઓ રમખાણોના “માસ્ટરમાઇન્ડ”…










