Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

top news channel

3,118 stories

આજે 16મો રોજગાર મેળો, પીએમ મોદીએ 51000 યુવાનોને સોંપ્યાં નિયુક્તિ પત્રો

કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘રોજગાર મેલો’ની પહેલ અંતર્ગત શનિવાર, 12 જુલાઈના રોજ યોજાયેલા 16મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આશરે 51,000 યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન પણ કર્યું અને સરકારી નોકરી મેળવનારા યુવાનોને શુભેચ્છા…

· 2 min read

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબંધી પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરનારા 'મરાઠી મિલિટ્રી લેંડસ્કેપ્સ'ને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક તેમજ સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની વિશ્વ…

· 2 min read

વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતા મહિ નદી પર આવેલા બ્રિજના તૂટી પડવાના ઘટનામાં મૃત્યુ આંક 20ને પાર પહોંચી ગયો છે. ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ તૂટી પડતાં એક જ ઝટકામાં અનેક…

· 2 min read

ગુજરાત સરકાર વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક 4 ટકાના વ્યાજે રૂ. 15 લાખની લોન આપશે

ગુજરાત રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અનેક તેજસ્વી અને આશાસ્પદ બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ભવિષ્યની ચાવી બની છે. આ યોજના દ્વારા અનેક યુવાનોને પોતાના સપનાના વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લઈને વૈશ્વિક સ્તરે કારકિર્દી બનાવવાનો મોકો મળ્યો છે. અત્યાર સુધીનો…

· 2 min read

સુરતના ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત, જાણો શું હતું કારણ

સુરત શહેરમાં એક દુઃખદ અને હૃદયવિદારી બનાવ સામે આવ્યો છે. ભાઠા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં જનરેટર ચાલુ હોય અને વેન્ટિલેશન ન હોય એટલે રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો,…

· 2 min read

ઉત્તરાખંડમાં મેઘતાંડવ : ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 22 લોકોના મોત, 144 ઘરોને નુકસાન

ઉત્તરાખંડ રાજ્યમાં મોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભયાનક તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલન, મકાન ધરાશાયી અને માર્ગ અવરોધના કારણે લોકોના જીવન પર ગંભીર અસર પડી છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન…

· 2 min read

મહીસાગર નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃતદેહ મળ્યા, મોતનો આંક 18 પર પહોંચ્યો

ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર આવેલા 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો છે. મળતી વિગતો અનુસાર, 36 કલાકની શોધખોળ બાદ વધુ 4 મૃતદેહ મળી આવ્યા, જ્યારે હજુ પણ 2 લોકો…

· 3 min read

જામનગરમાં રિક્ષામાંથી 180 બોટલો દારૂ મળી આવતાં બે શખ્સોની અટકાયત

જામનગરના મિગ કોલોની વિસ્તારમાં એલસીબી (સ્થાનિક ગુનો શાખા) દ્વારા દારૂની હેરાફેરીના એક ગંભીર મામલાની પોલ ખુલ્લી પડી છે. મળતી માહિતી મુજબ, તળાવની પાળ નજીક આવેલા મિગ કોલોની વિસ્તારમાંથી હિરેન અરુણભાઈ જોશી અને જીગ્નેશ દિલીપભાઈ વોરાળિયા નામના બે શખ્સો એક રિક્ષામાં…

· 2 min read

બજરંગદાસબાપુના તીર્થસ્થાન બગદાણામાં ‘બાપા સિતારામ’ નાદ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી

ગોહિલવાડમાં બજરંગદાસબાપુના તીર્થસ્થાન બગદાણામાં 'બાપા સિતારામ' નાદ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ છે. ગુરૂઆશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. બજરંગદાસબાપુના તીર્થસ્થાનમાં ગુરુપૂનમ પર્વે વહેલી સવારે મંગળા આરતી, ધ્વજપૂજન અને ધ્વજારોહણ સાથે મુખ્ય ગુરૂપૂજન અને રાજભોગ આરતી થયેલ. આ પ્રસંગે ભાવિકોને પ્રસાદ…

· 1 min read

મહેમદાવાદના પંચમુખી હનુમાનજી મંદિરે દિવ્ય ગુરુપૂર્ણિમા ઉજવાઈ

મહેમદાબાદ શહેરની મધ્યમાં આવેલા પ્રસિધ્ધ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવાયો હતો.આ નિમિત્તે સાંકેત નિવાસી પરમ પૂજ્ય 1008 શ્રી રામ કુમારદાસજી મહારાજ અને રાષ્ટ્રીય સંત શ્રી ચિન્મયાનંદ બાપુના શુભાશીર્વાદ સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવનો પ્રારંભ…

· 2 min read