ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે
પ્રતિમા નિર્માણના વિચાર બદલ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન- શ્રી કિરીટભાઇ પટેલ, ધારાસભ્યશ્રી, પાટણ ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિ ૧૦ મી, જુલાઈના રોજ સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ, સુખાજી ઠાકોર, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી અને…










