Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 26°C

top news channel

3,118 stories

ટેક્સાસમાં વરસાદે મચાવી તબાહી, 28 બાળકો સહિત 100ના મોત

અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ચોથીથી છઠ્ઠી જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે…

· 3 min read

પુતિને મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ રશિયાના દિગ્ગજ નેતાએ ગોળી મારી જીવન ટૂંકાવ્યું

રશિયાના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોયટે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આના થોડા કલાકો પહેલા જ તેમને સત્તાવાર રીતે બરતરફ કરી દીધા હતા. રશિયાની તપાસ સમિતિએ પુષ્ટિ કરી છે કે રોમન સ્ટારોવોયટે સોમવારે આત્મહત્યા કરી…

· 2 min read

એક-બે નહીં 5 હાઈપરસોનિક મિસાઈલ બનાવી રહ્યું છે ભારત, નામ સાંભળીને જ સુપરપાવર્સ બેચેન

વિશ્વભરમાં વધી રહેલા જીઓ-પોલિટિકલ તણાવના પડઘા તરીકે દેશો પોતપોતાની સુરક્ષા નીતિઓને વધુ આધુનિક અને આગ્રેસિવ બનાવી રહ્યા છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પહેલેથી જ હાયપરસોનિક ટેક્નોલોજીમાં ખૂબ આગળ છે. હવે ભારત પણ આ ટેક્નોલોજીના દૌરમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પહેલ…

· 4 min read

મોહરમ જુલૂસમાં મુસ્લિમ ટોળાએ ‘હિંદુ રાષ્ટ્ર’ લખેલો ધ્વજ સળગાવ્યો: વિરોધમાં હિંદુઓએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ

મધ્યપ્રદેશના રતલામમાં મોહરમના જુલૂસ દરમિયાન થયેલી ઘટના એ સંવેદનશીલ સામાજિક અને ધાર્મિક માહોલમાં તંગદિલી પેદા કરતી ઘટનાઓમાંની એક બની છે. 6 જુલાઈના રોજ મોહરમનું જુલૂસ શહેરના મસ્જિદ ચોક વિસ્તારમાંથી પસાર થતું હતું, ત્યારે એક વાયર પર લટકાવાયેલું "હિંદુ રાષ્ટ્ર" લખેલું…

· 2 min read

અમદાવાદ એરપોર્ટને બીજી વખત મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીવાર મળેલી બોમ્બ ધમકીથી સુરક્ષા એજન્સીઓ એકવાર ફરી સતર્ક બની ગઈ છે. અઠવાડિયામાં આ બીજી ઘટના છે, જેમાં અજાણ્યા ઈમેલ મારફતે એરપોર્ટ પર IED વિસ્ફોટક મૂકવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા પછી તરત…

· 2 min read

તહવ્વુર રાણા પછી હવે પંજાબ બોમ્બ વિસ્ફોટોના માસ્ટરમાઈન્ડ ‘હેપ્પી પાસિયા’નું અમેરિકાથી કરાશે પ્રત્યર્પણ

આતંકવાદ સામેની જંગમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તેવા અહેવાલ સામે આવ્યા છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તાજેતરમાં 26/11ના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને…

· 2 min read

અલૂણા વ્રતમાં 1111 દીકરીઓને કરાયો શણગાર, હાથમાં નિઃશૂલ્ક કરાયા નેઈલ આર્ટ

ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને કહેવાય છે કે, "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતાઃ", એટલે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો નિવાસ હોય છે. એ વિચારસરણી અંતર્ગત દીકરીઓ નાની ઉંમરથી જ ધાર્મિક વિધાનમાં સહભાગી બને…

· 3 min read

સાબરકાંઠામાં બે કરૂણ ઘટના: સેલ્ફીના ચક્કરમાં સપ્તેશ્વર અને વિજયનગરમાં યુવકો તણાયા, બંનેના મોત

શનિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં વરસેલા ધોધમાર વરસાદે સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિને જીવંત બનાવી દીધી હતી. સરેરાશ 6 ઈંચ અને છેલ્લા ચાર દિવસમાં 10 ઈંચ સુધીના વરસાદને લીધે નદીઓ, ઝરણાં અને ધોધોએ ચેતન પામી હતી, જેના કારણે સહેલાણીઓ મોટી સંખ્યામાં…

· 3 min read

‘ખતના’ માટે દોઢ મહિનાના બાળકને આપ્યું બેહોશીનું ઇન્જેક્શન, થઈ ગયું મોત

કેરળના કોઝિકોડમાં 6 જુલાઈ, 2025ના રોજ સુન્નત (circumcision) માટે લઈ જવામાં આવેલા માત્ર 2 મહિનાના બાળકનું મૃત્યુ થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુઃખ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃત બાળક અમીન આદમને તેના મુસ્લિમ પરિવાર દ્વારા એક સહકારી…

· 2 min read

ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ઉજવાશે ગુરુપૂર્ણિમા

ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ગુરુપૂર્ણિમા ઉજવાશે. આ સ્થાનોમાં પૂજન વંદના સાથે મહાપ્રસાદ અને ભજન સત્સંગનાં આયોજનો થયાં છે. વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, જેનું મહાત્મ્ય આપણી સનાતન પરંપરામાં ખૂબ જ રહેલું છે. સંતો, મહંતો અને ધર્માચાર્યો દ્વારા ગુરુ મહિમા સમજાવાતો રહે…

· 1 min read