પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા,’રાક્ષસોને મારવા…’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે (24 એપ્રિલ) કહ્યું કે આતંકવાદીઓએ પહેલગામમાં લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી મારી નાખ્યા, પરંતુ હિન્દુઓ ક્યારેય આવું કામ નહીં કરે. મંગળવા?...
4000 કરોડમાં બનશે 29 કિમીનો એક્સપ્રેસ હાઇવે, 10 લાખ લોકોની મુસાફરી થશે સરળ
યમુના નદીના પુષ્તા રોડ પર નોઈડા-ગ્રેટર નોઈડા વચ્ચે પ્રસ્તાવિત નવા એક્સપ્રેસ વેના નિર્માણ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે સિંચાઈ વિભાગનું NOC લેવું પડશે. આ કામ સરકારી લે?...
મોટી તૈયારીઓના સંકેતો? પહેલગામ હુમલા પછી રાફેલનો ‘આક્રમણ’ અભ્યાસ
પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આખી રાત તણાવનું વાતાવરણ રહ્યું. શ્રીનગરના આકાશમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્?...
અમદાવાદમાં સ્વયંભુ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર, પળભરમાં દુર કરે છે ભક્તોના દુ:ખ
દેવાધિદેવ મહાદેવના સમગ્ર દેશમાં ઘણા મંદિરો આવેલા છે. મહાદેવ લોકોના દુખ પળભરમાં દુર કરે છે. જે વ્યક્તિ મહાદેવના શરણે જાય છે તેમની દરેક મનોકામના અચૂક પૂર્ણ થાય છે અને એટલે જ તેમને ભોળાનાથ કહેવ...
‘આતંકવાદ માનવતાનો દુશ્મન…’ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીનું પહેલગામ હુમલા પર નિવેદન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. સામાન્ય માણસ હોય કે ખાસ વ્યક્તિ, નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા હુમલાથી દરેક વ્યક્તિ દુઃખી અને આઘાતમાં છે. આખ...
કાંકરિયા તળાવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
કાંકરિયા તળાવના નામ પાછળના અર્થ વિશે વિવિધ માન્યતાઓ જોવા મળે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ નામ "કાંકર" શબ્દ પરથી ઊતરેલું છે, જે ચૂનાના પથ્થરો માટે વપરાય છે. કહેવાય છે કે તળાવના નિર?...
ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય
પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ?...
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે શાહ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા, વિદેશ મંત્રાલયના કાર્યાલય ખાતે વિશ્વના ટોચના ડિપ્લોમેટ સાથે બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારત સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ 5 કઠિન નિર્ણયો લીધા બાદ, હવે આજે ગુરુવારે, વિદેશ મંત્રી એસ. જય...
જે સમુદ્રમાં પાકિસ્તાન કરવાનું હતું મિસાઈલ પરીક્ષણ, ત્યાં ભારતીય નેવીએ બતાવી તાકાત, INS સુરત યુદ્ધ જહાજ પરથી મિસાઇલનું સફળ પરીક્ષણ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. એક દિવસ પહેલા પડોશી દેશ વિરુદ્ધ મોટા નિર્ણયો લીધા બાદ, હવે લશ્કરી સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે તમામ પ્રકારની વ્યવસ...
અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારો પ્રથમ દેશ બની શકે છે ભારત, ટેરિફ વોર વચ્ચે ગુડ ન્યૂઝ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફના મામલે હવે ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત ટૂંક સમયમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ એટલે કે દ્વિપક્ષીય ?...