વિદેશમાં છુપાયેલા ભાગેડુંઓની હવે ખેર નહીં, ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ‘ભારતપોલ’ના શ્રી ગણેશ
વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની હવે ખેર નહીં રહે કારણકે ભારતમાં ટૂંક સમયમાં ભારતપોલ શરૂ થવા જઇ રહ્યું છે. વિદેશમાં છુપાયેલા આરોપીના માહિતી મેળવવા અને રાજ્યોની પોલીસ વચ્ચે તાલમેલ મેળવવા CBIએ ભા?...
ખેડા જિલ્લા સહકારી સંઘની યોજાનારી ચૂંટણીમાં કુલ ૧૩ બેઠકો પૈકી આઠ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ
આગામી 4 થીજાન્યુઆરીએ વિવિધ વિભાગની પાંચ બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આગામી ૪થી જાન્યુ આરીએ યોજાવાની છે,ત્યારે જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા સંઘ પર સ?...
પરીક્ષા પે ચર્ચા માટે રજીસ્ટ્રેશનનો આરંભ, આ સરળ સ્ટેપથી ઓનલાઈન કરો અરજી
પરીક્ષા પે ચર્ચા 2025 નોંધણી માટેની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 નક્કી કરવામાં આવી છે. આ કાર્યક્રમ જાન્યુઆરી મહિનામાં આયોજિત થવાનો છે. રજીસ્ટ્રેશન માટે કઈ વિગતોની જરૂર પડશે? પરીક્ષા પે ચર્ચા 202...
BRICSમાં ભારતે બતાવ્યો દબદબો: પાકિસ્તાનને મોટો ઝટકો, ચીનની ચાલાકી પણ કામ ન આવી
બ્રિક્સમાં સભ્ય પદ મેળવવાની અપેક્ષા રાખતાં પાકિસ્તાનને મોટો ઝટકો વાગ્યો છે. ભારતના આકરા વિરોધના કારણે પાકિસ્તાનને બ્રિક્સમાં સભ્ય પદ મળ્યુ નથી. વધુમાં તેને પાર્ટનર કંટ્રીની યાદીમાં પણ સ્...
શું છે ‘નો ડિટેશન્શન પોલિસી’? કેન્દ્ર સરકારે કેમ તેને હટાવવાનો લીધો નિર્ણય? આ પોલિસી બંધ થવાથી શિક્ષણ પર શું થશે અસર
સરકારે એક મોટો નિર્ણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થી...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિત મહાનુભાવોએ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલને શ્રદ્ધાંજલિ આપી
જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વોત્તર ક્ષેત્રના કેન્દ્રીય સંચાર અને વિકાસ મંત્રી જ્યોત...
અવકાશમાં ખેતીની સંભાવના ચકાસશે ISRO, જાણો 30 ડિસેમ્બરે લોન્ચ થનારા મિશનની ખાસિયત
ઈસરોના બે વિશેષ મિશન હાલમાં વૈશ્વિક ચર્ચામાં છે. ઈસરોનું પ્રથમ મિશન અવકાશમાં ખેતીની શક્યતાઓ વિશે છે. બીજું મિશન સ્વચ્છ જગ્યા સાથે સંબંધિત છે. ISROનું ઓર્બિટલ એક્સપેરિમેન્ટ મોડ્યુલ એટલે કે POEM-4 ?...
TRAI ના નવા નિયમમાં ટેલિકોમ કંપનીઓને માત્ર Call અને SMS માટે રિચાર્જ વાઉચર આપવાનું ફરજિયાત કરાયું
TRAI (Telecom Regulatory Authority of India) દ્વારા અપડેટ કરેલા નિયમો મોબાઇલ સીમ વપરાશકર્તાઓ માટે વધુ લવચીકતા અને પસંદગીઓ લાવવા માટે બનાવવામાં આવ્યા છે. નવા નિયમોના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે: મુખ્ય સુધારાઓ: Voice Call અન?...
બ્રિટનનું ઇસ્લામીકરણ, ૪૦ વર્ષમાં શરીયા કોર્ટોમાં ૮૦ ટકાનો વધારો થયો : અહેવાલ
બ્રિટનમાં શરીયા કોર્ટોની વધતી સંખ્યા પર ચર્ચા તેજ બની છે. મુખ્ય મુદ્દા: શરીયા કોર્ટોની વધતી સંખ્યા: 1980માં પહેલી શરીયા કોર્ટ સ્થાપિત થઈ હતી. આજે આ કોર્ટોની સંખ્યા 85થી વધુ છે, જે છેલ્લા 40 વર?...
શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને અનેક લાફા મારતા વિદ્યાર્થીને કાનમાંથી લોહી નીકળ્યું
ડાકોરમાં આવેલ ભવન્સ ઈંગલીશ મિડિયમ સ્કૂલમાં ધો. ૫માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શાળાના શિક્ષકે ગાલ પર ઉપરાં છાપરી લાફા માર્યા હતા. જેના કારણે વિદ્યાર્થીના ડાબા કાન પર સોજો આવી ગયો હતો. તેમજ ...