ઝેલેન્સ્કી અમેરિકા સાથે શાંતિ મંત્રણા કરવા તૈયાર, અમેરિકા-યુક્રેન સાઉદી અરેબિયામાં સામસામે બેસશે
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ શાંતિ મંત્રણાઓ માટે તૈયાર હોવાનું જાહેર કર્યું છે. આ મંત્રણાઓ સાઉદી અરેબિયામાં યોજાશે, જ્યાં ઝેલેન્સ્કી અને તેમની ટીમ યુએસ અધિકારીઓ સાથે યુદ્?...
CM યોગીએ બરસાનામાં ફૂલોથી રમી હોળી, કહ્યું- દિલ્હીમાં પણ રામભક્તોની સરકાર, માતા યમુના થશે પવિત્ર
મથુરાના બરસાનામાં રંગોત્સવનો પ્રારંભ થયો છે. ભગવાન કૃષ્ણની નગરી રંગોમાં ડૂબી ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથે પણ બરસાનાના રંગોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે લાડુની હોળીની મજા માણ?...
મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ, USની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અમેરિકન કોર્ટે તેની અરજી ફગાવી દીધી, જેમાં તેણે કહ્યું હતું કે જો મને ભારત મોકલવામાં આવશે, તો હું ત્યાં લાંબા સમય સુધી ટ?...
વાંસી બોરસીમાં યોજાનાર કાર્યક્રમમાં 33 જિલ્લાના સખી મંડળના સ્ટોલ પ્રદર્શનીમાં નવસારીના સહયાદ્રી સખી મંડળની પસંદગી
એક એવી મહિલાઓનું ગૃપ કે જે સખી મંડળમાં જોડાવા પહેલા ખેતી અને પશુપાલનનું કામ કરી સામાન્ય રીતે કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા હતા પરંતુ વર્ષ 2015માં સખી મંડળ ચાલુ કરી આજે મહિને 85 હજાર અને વર્ષે 10.20 ...
પાટણમાં બીજેપી જીલ્લા પ્રમુખ તરીકે રમેશ સિંધવની વરણી
આજના દિવસે પાટણના એપીએમસીમાં રમેશ સિંધવની જીલ્લા પ્રમુખની વરણી યોજાઈ.રમેશ સિંધવ, જેમણે જીલ્લા મહામંત્રી અને અગાઉ કિસાન મોરચામાં કામગીરી નિભાવી છે અને જેમણે જીલ્લા મહામંત્રી તરીકે રહી ચૂ...
નવસારીના ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી રાજ્યની મહિલા પોલીસ સંભાળશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1.50 લાખથી વધુ મહિલા?...
મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો અહીં દર્શન કરીને બને છે ધન્ય
શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે" આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે ?...
સપ્તાહના છેલ્લા દિવસે શેરમાર્કેટ લાલ નિશાનમાં ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યાં
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 13 પોઈન્ટના વધારા સાથે 74,326.32 પર ખુલ્યો. જ્યારે NSE પર નિફ્ટી 0.08 ટકાના વધારા સાથે 22,561.85 પર ખુલ્યો. આજના ટ્રેડિંગ દરમિયાન ?...
આણંદ જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળ્યાં
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની ટર્મ પૂર્ણ થતાં, નવા પ્રમુખ માટેની તજવીજ છેલ્લાં ઘણાં દિવસોથી ચાલી રહી હતી. ત્યારે, આજરોજ રાજ્યના વિવિધ જિલ્લા-શહેરની સાથે-સાથે આણંદ જિલ્લા ભાજપના પ?...
બોરસદ APMC માં ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપે કોંગ્રેસ ને મ્હાત આપી APMC ઉપર ભગવો લહેરાવ્યો છે
આજે બોરસદ APMC ના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલ ના અશોક માહિડા ને ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આણંદ: બોરસદ APMC માં વર્ષો થી કોંગ્રેસ ?...