વૃક્ષ નીચે PM મોદીની પાઠશાળા: વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં કહ્યું- ભવિષ્ય બગાડી રહી છે AAP સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે AAP સરકાર પોતાની છબી સુધારવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ...
ISRO ના નાવિક મિશનને મોટો ઝટકો, NVS-02 નક્કી કક્ષામાં સ્થાપિત ના થયું, થ્રસ્ટર્સ ફેલ
ISRO એટલે કે ઈન્ડિયન સપેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના 100મા રોકેટ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે લોન્ચ કરાયેલા આ મિશનમાં રવિવારે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2250 ક?...
વસંતપંચમીના શુભ અવસરે વડતાલ ધામ ખાતે સત્સંગ વંશાવલી લેખનનો શુભારંભ કરાયો
મહાસુદ પાંચમ વસંત પંચમી રવિવારના દિવસે કુંભ તથા પ્રયાગરાજની જેમ હવે વડતાલ ધામ મંદિર ખાતે આચાર્ય રાકેશપ્રસાદજીના વરદ હસ્તે કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો. આચ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુ ભાવિકોને મળ્યો લાભ
પ્રયાગરાજ મહાકુંભમેળામાં સ્વામી અવધેશાનંદગીરીજીનાં સાનિધ્ય સાથે પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુ ભાવિકોને મળ્યો લાભ મળ્યો છે. અહીયા ભવ્ય વૈચારિક સાંસ્કૃતિક આયોજનો રહ્યાં. સંગમક્ષે?...
હવામાન અને ઋતુઓનાં રંગ પણ પ્રયાગરાજ મહાકુંભમેળામાં મળે છે મોજથી માણવા
પ્રયાગરાજ મહાકુંભમેળામાં સૌને ભારે આકર્ષણ છે, ત્યારે અંહીયા હવામાન અને ઋતુઓનાં રંગ પણ મોજથી માણવા મળે છે. શિયાળાની ઠંડી તો ખરી જ પણ સાથે ભારે ધુમ્મસ, વરસાદી વાતાવરણ કે હળવો તડકો પણ થઈ જાય છે. ...
સરદાર ધામ યુવા સંગઠન આયોજિત સર્વ સમાજ સંકલિત “સરદાર કથા” પોથી યાત્રાનું ઉમરેઠ ખાતે આગમન
સરદાર ધામ, કરમસદ યુવા સંગઠન આયોજિત, સર્વ સમાજ સંકલિત "સરદાર કથા" પોથી યાત્રાનું ઉમરેઠ ખાતે આગમન થયેલ હતું. સરદાર સારે હિન્દ કે, સર્વ સમાજ સંકલિત, સરદાર સાહેબના જીવનની અનોખી અને અદભુત વાતો કરમસ?...
આગામી સપ્તાહે રજૂ થશે ‘નવું આવકવેરા બિલ’, શું ફાયદા થશે ? જાણો
નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26 ના બજેટમાં વિવિધ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે, જેમાં મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત આપવાનો નિર્ણય પણ સામેલ છે. 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં લોકો પર હવે કોઈ ટે?...
ભારત વૈશ્વિક પર્યટન કેન્દ્ર બનશે; બજેટમાં સરકારે મોટી જાહેરાત
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 2025-26 માટેના બજેટમાં પર્યટન ક્ષેત્રમાં મોટા આલાંચના લાવવાની યોજના જાહેર કરી છે. આ બજેટમાં પર્યટનને રોજગાર આધારિત વિકાસના ચાલક તરીકે પ્રોત્સાહન આપવા?...
1584 મીટરની ઊંચાઈ પર વૈષ્ણોદેવી મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું?
વૈષ્ણો દેવી મંદિર જમ્મુ અને કશ્મીર રાજ્યમાં ત્રિકુટા પર્વત પર 1584 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ મંદિરે પવિત્ર અને શ્રદ્ધાળુ જગ્યા તરીકે અત્યંત મહત્વ ધરાવતું સ્થાન ધરાવે છે. એ સ્મરણિય છે કે, અહીં ...
AI એજ્યુકેશનમાં નવી ક્રાંતિ, સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના ભારતને વૈશ્વિક AI હબ બનાવશે
સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એજ્યુકેશન માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપનાની જાહેરાત કરી છે. સેન્ટર ઓફ એક્સલન્સ સેન્ટરનો ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એજ્યુકેશનમાં AI આધારિત નવીનતા ...