૧૯૯૨માં મોહમ્મદ હબીબ પણ કારસેવા માટે ૪-૫ દિવસ અયોધ્યા રોકાયા હતા
અયોધ્યાથી અક્ષત ચોખા, પત્ર અને રામમંદિરની તસવીર પ્રાપ્ત થતાં મોહમ્મદ હબીબ લાગણીશીલ થઈ ગયા હતા. ૭૨ વર્ષના આ કારસેવક મીરઝાપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક હોદ્દા પણ સંભાળી ચૂક્યા ?...
રાત્રીમાં પહેલીવાર કારગિલમાં હર્ક્યુલસ વિમાનનું લેન્ડિંગ કરાયું
ભારતીય હવાઈદળે એક મોટી સિદ્ધિ મેળવતા પહેલીવાર રાત્રિના ગાઢ અંધકારમાં કારગિલમાં એર સ્ટ્રિપ પર C-૧૩OJ હર્ક્યુલસ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. હવાઈદળ માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ ગણાઈ રહી...
અયોધ્યામાં શ્રીરામમંદિરનું નિર્માણ વિશ્વનો સૌથી મોટો ઉત્સવઃ જાવેદ અખ્તર
હિન્દી સિનેજગતના જાણીતા ગીતકાર, કવિ અને પટકથાલેખક જાવેદ અખ્તરે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સામે કોઇને વાંધો ન હોવો જોઇએ. તેમણે મંદિરનિર્માણથી લોકોની ખુશીને ધ્યાનમાં રાખ?...
છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓના હિતમાં બોમ્બે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
બોમ્બે હાઈકોર્ટે થોડા દિવસ પહેલા એક નિર્ણયમાં જણાવ્યું હતું કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા (divorced Muslim women)ઓ તેમના પૂર્વ પતિ પાસે બિનશરતી ભરણપોષણનો દાવો કરી શકે છે. મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ મા...
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ઘરે જ મળશે ભગવાન રામના દર્શનનો લાભ, આ રીતે કરવામાં આવી રહી છે તૈયારી
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલ્લા અયોધ્યામાં લોકોના ઘરે જશે. અયોધ્યાના મેયર મહંત ગિરીશ પાટી ત્રિપાઠીએ TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મૂર્તિ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન શહેરના મુખ્ય વ?...
400 કરોડનું Aditya-L1 50 હજાર કરોડ બચાવશે, સૂર્ય મિશનનું આ કામ જેવું તેવું નથી, બીજું ઘણું કરશે
ઈસરોનું સૂર્ય મિશન આદિત્ય એલ1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેન્ગ્રેજ પોઈન્ટ પહોંચી ગયું છે. ત્યાં પહોંચ્યાં બાદ હવે આદિત્ય એલના હાથે ઘણા મોટા કામો થવાના છે જે ભારતના સ્પેશ મિશન અને પૃથ્વી માટ?...
ગૌતમ અદાણી બનાવશે મિસાઈલ અને ડ્રોન, જાણો કયા રાજ્યમાં થશે વિસ્તરણ
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ટૂંક સમયમાં મિસાઈલ અને ડ્રોન બનાવતા જોવા મળશે. રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીનું ગ્રુપ અદાણી ગ્રુપ તેલંગાણામાં મિસાઈલ અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમની ફેક્ટરી લ...
ફરી એકવાર જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ખામી સર્જાઈ, 4 મહિનામાં બીજી વખત કેનેડિયન PMની ફજેતી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વારંવાર ફજેતીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં આ બીજી વખત છે જ્યારે તેમનુ વિમાન વિદેશી ધરતી પર ખરાબ થઈ ગયુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જી20 દરમ?...
શેર બજારમાં રોકાણ કરતા પહેલા આ ખાસ જાણી લેજો, SEBIએ કર્યો નિયમમાં ફેરફાર, જાણો શું થશે અસર
જો તમે પણ શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો તો તમારે બજારની ચાલની સાથે નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. એવામાં શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેબીએ શેર?...
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM મોદીએ સોશિયલ મીડિયાને રામમય બનાવી દીધુ, આજે વધુ એક ભજન કર્યું શેર
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ?...