Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

topnewschannel

1,610 stories

PM મોદીને સવાલ પૂછીને ફસાઇ નોર્વેની પત્રકાર, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થયા

પીએમ મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન સવાલ પૂછીને ચર્ચામાં આવેલી નોર્વેની મહિલા પત્રકાર હેલી લિંગે હવે એક નવો દાવો કર્યો છે. ઓસ્લોમાં પીએમ મોદીને તીખા સવાલો પૂછવા અને ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથે દલીલબાજી કર્યા બાદ, હેલી લિંગે દાવો કર્યો છે…

· 3 min read

પશુપાલકો માટે અમુલની મોટી ભેટ : દૂધના ખરીદી ભાવમાં વધારો, નાણાકીય વર્ષ માટે ઐતિહાસિક લક્ષ્ય જાહેર

અમુલ ડેરીએ નાણાકીય વર્ષ દરમિયાન આશરે રૂ. 15,113 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું હોવાનું જાહેર કર્યું છે. સાથે જ ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 16,753 કરોડના ટર્નઓવરનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અમુલ દ્વારા ઓડ ખાતે એશિયાની સૌથી મોટી સીમેન…

· 2 min read

ઈરાન-અમેરિકા તણાવની અસર : શેરબજારમાં કડાકો, ક્રૂડ ઓઈલમાં ઉછાળો

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે. સંભવિત યુદ્ધની આશંકાઓ વચ્ચે વિશ્વભરમાં ઈંધણ સંકટ ઊભું થવાનું જોખમ વધી ગયું છે. તેની સીધી અસર ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થાઓ પર જોવા મળી રહી છે.…

· 3 min read

તમિલનાડુમાં રાજકીય ભૂકંપ : થલપતિ વિજય સરકારને ડાબેરી પક્ષોની સમર્થન પાછું ખેંચવાની ધમકી

તમિલનાડુની રાજનીતિમાં નવી સરકાર રચાયા બાદ થોડા જ સમયમાં મોટો રાજકીય સંકટ ઉભો થયો છે. મુખ્યમંત્રી થલપતિ વિજયની આગેવાની હેઠળની Tamilaga Vettri Kazhagam (TVK) સરકારને બહારથી ટેકો આપી રહેલા ડાબેરી પક્ષોએ હવે સમર્થન પાછું ખેંચવાની ખુલ્લી ચેતવણી આપી છે. આ…

· 3 min read

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ મુલાકાતની સંભાવના, જૂનમાં ફ્રાન્સમાં વૈશ્વિક રાજનીતિનું મોટું કેન્દ્ર

આવતા જૂન મહિનામાં વૈશ્વિક રાજનીતિના મંચ પર એક મહત્વપૂર્ણ વિકાસ જોવા મળી શકે છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમય બાદ પ્રત્યક્ષ મુલાકાત થવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને નેતાઓ…

· 3 min read

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી : અભિષેક બેનર્જીની 17 મિલકતો પર નોટિસ

Kolkata Municipal Corporation (KMC) દ્વારા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના જનરલ સેક્રેટરી અને સાંસદ અભિષેક બેનર્જી સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશને બેનર્જી સાથે સંકળાયેલી 17 મિલકતોને ગેરકાયદેસર બાંધકામની તપાસ હેઠળ રાખી શો-કોઝ નોટિસો પાઠવી છે. આ નોટિસો KMC Act…

· 3 min read

‘રોમમાં તમારું સ્વાગત છે…’ ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

ભારતના PM મોદી પોતાના પાંચ દેશોના મહત્વપૂર્ણ યુરોપીય પ્રવાસના અંતિમ ચરણમાં મંગળવારે ઇટાલી પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઇટાલીના વડાપ્રધાન જૉર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર યોજાયેલી આ યાત્રા વ્યૂહાત્મક અને કૂટનીતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.…

· 4 min read

ઓનલાઇન ઇ-ફાર્મસી સામે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાલ : અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે અસર

ભારતમાં ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટિંગના વિરોધમાં ‘ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાલમાં દેશભરના અંદાજે 12.5 થી 15 લાખ કેમિસ્ટો જોડાયા છે. કેમિસ્ટ…

· 3 min read

પાટણ નગરપાલિકામાં પ્રથમવાર ઓબીસી સામાન્ય પરિવારની મહિલા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળની વરણી

પાટણ નગરપાલિકામાં ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત રાવળ સમાજના સામાન્ય પરિવારની ઓબીસી મહિલા ચંદ્રિકાબેન રાવળની નગરપાલિકા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂકને લઈને ભાજપ કાર્યકરો તેમજ રાવળ સમાજમાં ખુશીની લાગણી જોવા મળી હતી. નગરપાલિકાની નવી બોડીમાં ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ…

· 2 min read

સુરતના ડુંગરા ગામમાં ધર્માંતરણના આરોપો બાદ વિરોધ તેજ, ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં આદિવાસી અને હળપતિ સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના આરોપોને લઈને સ્થાનિક સ્તરે તણાવ વધી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે અને કડક કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠાવી છે.…

· 2 min read