ISRO ઈતિહાસ રચવાથી બસ એક પગલું દૂર, આજે લક્ષ્ય સુધી પહોંચી જશે આદિત્ય L1
ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-L1 આજે તેના ગંતવ્ય સ્થાન L1 (લેગ્રેન્જ પોઈન્ટ) પર પહોંચી જશે. આદિત્યને પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર એલ1 પોઈન્ટની નજીકની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાશે. ઈન્ડિયન સ્પે?...
ભાઇકાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર અને રાષ્ટ્રીય અંધજન મંડળ,આણંદના સંયુક્ત ઉપક્રમે લુઇસ બ્રેઇલ જન્મજયંતિ દિવસની ઉજવણી કરાઇ
તારીખ:૫-૧-૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ અને ભાઈકાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે લુઇસ બ્રેઇલની જન્મજયંતિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી?...
કામરેજ ખાતે ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વસાવા
યુવાનો દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવવા માટે યુથ એક્સચેન્જનો ઉમદા પ્રયાસ દેશના તમામ રાજ્યોમાંથી આવીને વસેલા ભારતીય નાગરિકોથી સુરત શહેર વ?...
ઓલપાડના સરોલી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશથી ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો, જ્યા સુર?...
ભારતનો ‘સમુદ્રવિજય’ : જહાજને ચાંચિયાઓનાં ચુંગાલમાંથી છોડાવ્યું
ભારતીય નેવીના બહાદુર જવાનોએ લાઇબેરિયાના ધ્વજ સાથેના જહાજને હાઇજેક કરવાના પ્રયાસને ખાળ્યો હતો અને તેમાં સવાર 15 ભારતીય સહિત ચાલક દળનાં 21 સભ્યોને બચાવી લીધા હતા. નેવીના મેરિન કમાન્ડોએ તત્પરત?...
અમેરિકામાં ખાલિસ્તાની આતંકીઓએ હિન્દુ મંદિર પર ભારત વિરુદ્ધ સૂત્રો લખ્યા
અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ભારત વિરોધી પ્રવૃત્તિઓ સતત ચાલુ રહી છે. હિન્દુ મંદિરમાં તોડફોડના બે સપ્તાહના સમયમાં હવે કેલિફોર્નિયાના હેવર્ડ ખાતે ફરી એક હિન્દુ મંદિરમાં ખાલિ?...
વાયબ્રન્ટ ગુજરાત 2024 : કેવી રહી 20 વર્ષની વાયબ્રન્ટ ગુજરાતની સફર, જાણો
દેશના વડાપ્રધાન અને એ સમયે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું ગ્લોબલ વિઝન જેની અનુભૂતિ આજ સુધી ગુજરાત કરી રહ્યું છે. દર 2 વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ કે જેના થકી કરોડોના એમઓયુ અને ?...
આર્ટ અને AI : કલાકારોનું કામ કાં તો સરળ થશે અથવા તો એમનું આવી બનશે…
આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ (AI ) પોતાનો પ્રસ્તાર રાતે ન વધારે એટલે દિવસે અને દિવસે ન વધારે એટલો રાતે વધારી રહ્યો છે. આ જિદ્દી ટેકનોલોજીના પ્રસ્તારમાં કળા ને કલાકારો પણ આવી ગયા. લેખકોને એક કાયમી સમ?...
ભારતની પ્રશંસા વચ્ચે ચીનનું વધુ એક આશ્ચર્યજનક પગલું
પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી વર્તમાન સમયમાં ભારત અને ચીનના સંબંધો અત્યંત તણાવપૂર્ણ સ્થિતિમાં છે. આવા સંજોગોમાં ચીને ગુરુવારે પહેલી વખત ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. દુન?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે PM મોદી રાખશે ઉપવાસ, સરયૂ નદીમાં કરી શકે છે સ્નાન
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિર માટેની મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ખાસ દિવ...