અમિત શાહની હાજરીમાં ત્રિપુરા, NLFT અને ATTFમાં ‘શાંતિ કરાર’ મંજૂર કરવામાં આવ્યો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં બુધવારે ભારત સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (ATTF) ના પ્રતિનિધિઓએ ત્રિપુરા શાંતિ સમજૂતીના મેમ?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SCના નવા ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહ દરમિયાન સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ સ?...
જમ્મુમાં ભારે વરસાદથી માતા વૈષ્ણોદેવીના રુટ પર બે જગ્યાએ ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓની અવર-જવર અટકી
વૈષ્ણો દેવી ભવન ખાતે બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, પરંતુ યાત્રા સરળ રીતે ચાલુ છે. બુધવારે રાત્રે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. મા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તા...
PM નરેન્દ્ર મોદીએ X પર પ્રોફાઈલ ફોટો બદલ્યો, રાખ્યું આ ખાસ ચિન્હ, જાણો કારણ
PM નરેન્દ્ર મોદીએ તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમનો પ્રોફાઇલ ફોટો બદલી નાખ્યો છે. વાસ્તવમાં ભારત સરકારના હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે (9 ઓગસ્ટ 2024) સોશિયલ મી?...
બાંગ્લાદેશમાં ફસાયેલા દૂતાવાસના 190 કર્મચારીઓ સ્વદેશ પરત ફર્યા, ઢાકાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેઓ ખૂબ જ મહત્વપ?...
લીંબડીમાં મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા સાથે ધર્મોત્સવ પ્રારંભ, સંતો મહંતો અને મહાનુભાવો જોડાયા
લીંબડીમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ચતુર્ભુજ' પ્રારંભ થયો. આ પ્રસંગે લીંબડી અને નિમ્બાર્ક સંપ્રદાય તેમજ અગાઉની કથાઓની પ્રસન્નતા મોરારિબાપુએ વ્યક્ત કરી હતી અને કથા મહાત્મ્ય વર્?...
કપડવંજ જીવનશિલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓનું “ખેલ મહાકુંભ” માં અભૂતપૂર્વ પરફોર્મન્સ
કપડવંજની જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીવનશિલ્પ પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભ- ૨૦૨૪ માં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. શાળાના ૨૧૦ વિદ્યાર્થીઓએ ખ?...
ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવપુર્ણ વિદાય આપવામાં આવી
જિલ્લા સમાહર્તા કલેકટર કે.એલ.બચાણીની માહિતી નિયામક તરીકે બદલી થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવપુર્ણ વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ કલેકટરને વિ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપ સહકાર ભવન એકતાનગર ખાતે આયોજિત આકાશવાણીના સંવાદદાતાઓના બે દિવસીય વર્કશોપ સંપન્ન
સંવાદદાતાઓને રિપોર્ટિંગમાં પડતી મુશ્કેલીઓ અને અન્ય પ્રશ્નો અંગે મુક્ત મને આ વર્કશોપમાં રજૂઆતો, ચર્ચા કરાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સહકાર ભવન એકતાનગર ખાતે તા.૧૫ અને ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૪ના ?...
એકતાનગરના શારદાબેન ‘બોન્સાઈ’ : એકતા નર્સરીમાં આ આદિવાસી મહિલાએ ૩૦૦૦થી વધુ બોન્સાઈ બનાવ્યા
એક સમયે શાકભાજી વેચતા શારદાબેન આજે એકતા નર્સરીમાં બોન્સાઈ આર્ટિસ્ટ બની ગયા એકતા નર્સરીમાં અનેકવિધ બોન્સાઈ વૃક્ષો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય ન?...