ગૂગલે લોન્ચ કર્યુ સૌથી પાવરફૂલ AI ટૂલ, દરેક વ્યક્તિ માટે પર્સનલ આસિસ્ટન્ટનું કરશે કામ, જુઓ વીડિયો
ગૂગલે તેનું સૌથી પાવરફૂલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડલ રજૂ કર્યું છે. ગૂગલે તેને જેમિની નામ આપ્યું છે, જોકે ટેક્નિકલ નામ જેમિની 1.0 છે. ગૂગલે જેમિની વિશે કહ્યું છે કે આ એક નવા યુગની શરૂઆત છે. ગ?...
ચીનના પૂર્વ વિદેશ મંત્રીનું રહસ્યમયી મોત, મહિલા સાથેના અનૈતિક સંબંધો બન્યા મોતનું કારણ !
ચીનમાં એક પછી એક ઘણા અધિકારીઓ અને મંત્રીઓ ગાયબ થઈ રહ્યા છે. ચીનના પૂર્વ વિદેશ મંત્રી કિન ગેંગના ગુમ થયા બાદ ચીનના પૂર્વ રક્ષા મંત્રી લી શાંગફુ સહિત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ ગુમ થયા છે. પરંતુ જે ?...
દિગ્ગજ કન્નડ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની વયે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે. તેમણે કર્ણાટકના નેલમંગલાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. અભિનેત્રી લીલાવતીએ પોતાના પાંચ દાયકાન?...
‘ચર્ચાઓને નજરઅંદાજ કરો, હજુ તો મારે પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં…’, રાજસ્થાનના CM બનવાની અટકળો વચ્ચે બાલકનાથની ચોંકાવનારી પોસ્ટ
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ બાબા બાલકનાથ મુખ્યમંત્રી પદની રેસમાં છે. તેમ?...
રન આઉટ કરી ટેસ્ટ મેચ ટાઈ કરનાર દિગ્ગજ ક્રિકેટરનું નિધન, કાનપુર સાથે હતું ખાસ કનેક્શન
ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર તે ક્રિકેટરના મૃત્યુ સાથે જોડાયેલા છે, જેના રન આઉટથી ટેસ્ટ મેચ ટાઈ થઈ ગઈ હતી. અને, તે મેચ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ટાઈ ટેસ્ટ બની હતી. અમે વ...
ISRO ને મળી મોટી સફળતા, આદિત્ય-L1 ને SUIT પેલોડની મદદથી મોકલી સૂર્યની રંગબેરંગી તસવીરો
આદિત્ય-L1નું SUIT પેલોડ 20 નવેમ્બર 2023 ના રોજ સક્રિય કરવામાં આવ્યું હતું. આ ટેલિસ્કોપે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લીધી છે. ફોટોસ્ફિયર એટલે સૂર્યની સપાટી અને ક્રોમોસ્ફિયર એટલે સ?...
શું મહુઆ મોઇત્રા રદ થયેલું સંસદ સભ્ય પદ હાંસલ કરી શકશે? જાણો ફરીવાર રીએન્ટ્રીને લઇ હવે કયા-કયા વિકલ્પ
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને શુક્રવારે (8 ડિસેમ્બર) 'કેશ ફોર ક્વેરી' કેસમાં ગૃહના સભ્યપદમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સંસદની એથિક્સ કમિટીએ આ મામલે મહુઆને હાંકી કા...
PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, મેળવ્યા 76 ટકા એપ્રુવલ રેટિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ મુજબ, વડાપ્રધાન મોદી ફરી એકવાર 76 ટકાના રેટિંગ સાથે લોકપ્રિયતાના મામલામાં વિશ્વના ટોચના ?...
ISISના ષડયંત્ર પર NIAની મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં 40થી વધુ સ્થળો પર દરોડા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે મોટી કાર્યવાહી હાથ ધરતા દેશભરમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સુત્રોમાથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘ?...
હેલ્થકેર-એજ્યુકેશન પેમેન્ટ માટે યુપીઆઇ લિમિટ વધારીને પાંચ લાખ કરાઈ
ભારતીય રિઝર્વ બેન્કે હેલ્થકેર અને એજ્યુકેશન માટે યુપીઆઇ ઉપયોગ માટે મોટી રાહત આપી છે. આ બંને સેક્ટરમાં યુપીઆઈ પેમેન્ટની લિમિટ એક લાખ રુપિયાથી વધારીને પાંચ લાખ રુપિયા કરવામાં આવી છે. આ સિવાય ?...