Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026

topnewschannel

1,610 stories

અભિષેક બેનર્જીને CIDનું ત્રીજી વખત સમન, નકલી સહીઓ કેસમાં 8 જૂને પૂછપરછ માટે હાજર થવાનો આદેશ

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ચર્ચાનો વિષય બનેલા નકલી સહી કેસમાં રાજ્યની CIDએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને ત્રીજી વખત સમન પાઠવ્યું છે. તપાસ એજન્સીએ તેમને 8 જૂનના રોજ પૂછપરછ માટે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલાં…

· 3 min read

‘ગુનેગારોના હાથ-પગ કાપી નાખવા જોઈએ’ : બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઇકોર્ટની કડક ટિપ્પણી

લોકશાહી દેશમાં મળતી સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનો કેટલાક લોકો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરતાં કર્ણાટક હાઇકોર્ટે ગુનાઓ અને ગુનેગારો સામે અત્યંત કડક વલણ અપનાવવાની જરૂરિયાત દર્શાવી છે. એક ગંભીર બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટના જસ્ટિસ આર.…

· 3 min read

લખનઉમાં દિવ્યાંગ અને માનસિક બીમાર 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મનો આરોપ, મુખ્ય આરોપીની ધરપકડ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના જાનકીપુરમ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 15 વર્ષીય દિવ્યાંગ અને માનસિક રીતે બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે…

· 3 min read

ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ મેગા ઑપરેશન, મોડી રાત્રે એકસાથે અનેક શહેરોમાં દરોડા

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસે મંગળવાર, 2 જૂનની મોડી રાત્રે રાજ્યવ્યાપી વિશેષ ઑપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ, રાજકોટ અને ભરૂચ સહિતના અનેક શહેરોમાં પોલીસ દ્વારા સઘન સર્ચ અને વેરિફિકેશન અભિયાન ચલાવવામાં…

· 3 min read

મથુરા પરિક્રમા માર્ગ પર ગોળીબાર : 4 લોકોને વાગી ગોળી, યાત્રાળુઓમાં મચી અફરાતફરી

ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે એક ભયાનક હિંસક ઘટના સામે આવી છે. જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે થયેલા વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઈંટ-પથ્થરમારો અને ખુલ્લેઆમ ગોળીબાર થતા વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં અડધા…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં ‘Detect, Delete, Deport’ પોલિસી અમલમાં : શુભેન્દુ અધિકારી સરકારનો ઘૂસણખોરી સામે કડક એક્શન

પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકારે સત્તા સંભાળતાં જ મોટા વહીવટી અને નીતિગત નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. તેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નિર્ણય ‘Detect, Delete and Deport’ (ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ) પોલિસી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી દ્વારા જાહેર…

· 3 min read

સુરત મેટ્રોનો મોટો વિસ્તરણ : બુલેટ ટ્રેન સ્ટેશન સાથે સીધી કનેક્ટિવિટી માટે ₹1,400 કરોડનો પ્રોજેક્ટ મંજૂર

સુરત શહેરના આધુનિક પરિવહન માળખાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત મેટ્રોને ભવિષ્યમાં શરૂ થનારી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સાથે સીધી રીતે જોડવા માટે મેટ્રો લાઇન લંબાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી શહેરમાં મુસાફરી…

· 3 min read

અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં મોરારિબાપુ

પ્રદેશ અને દેશમાં અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં રહ્યાં છે. થોડા દિવસો દરમિયાન અકસ્માત ભોગ બનનાર ૬૮ વ્યક્તિઓનાં વારસદારને રૂપિયા ૧૦,૨૦,૦૦૦ સંવેદના સહયોગ અર્પણ થઈ રહેલ છે. મોરારિબાપુ દ્વારા ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત દેશ દુનિયામાં સર્જાતી…

· 3 min read

35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ સાથે ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઑપરેટિવ

સામાન્ય રીતે જ્યારે પણ ‘સહકારિતા’ શબ્દનો ઉલ્લેખ થાય, ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે. પરંતુ, આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે જેનું નામ છે ‘ભારત ટેક્સી’. આ માત્ર એક ઍપ નથી, પરંતુ વડાપ્રધાન…

· 5 min read

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની જાહેરાત, રાજકોટ-વડોદરા સહિત અનેક શહેરોમાં નવા મેયર નિમાયા

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે. રાજ્યના મહત્વના શહેરો રાજકોટ અને વડોદરામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે જ ભાવનગર, સુરેન્દ્રનગર અને આણંદ-કરમસદ મહાનગરપાલિકાઓમાં પણ…

· 2 min read