Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

topnewschannel

1,610 stories

ઉમર ખાલિદને વચગાળાના જામીન આપવાનો ઇનકાર, દિલ્હી રમખાણ કેસમાં કોર્ટનો મોટો નિર્ણય

દિલ્હીના 2020ના રમખાણો સંબંધિત UAPA કેસમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. ખાલિદે પોતાના કાકાના ચાળીસમાના કાર્યક્રમ અને માતાની સારવારનો હવાલો આપીને 15 દિવસની રાહત માગી હતી, પરંતુ કોર્ટે આ દલીલોને અસ્વીકાર કરી છે.…

· 3 min read

ફાલ્ટા પેટાચૂંટણી પહેલા TMCને ઝટકો : ઉમેદવાર જહાંગીર ખાને ઉમેદવારી પાછી ખેંચી

પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી પુનઃચૂંટણી પહેલાં Trinamool Congress (TMC)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના ઉમેદવાર જહાંગીર ખાનએ અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ફાલ્ટા વિસ્તાર અભિષેક બેનર્જી ના ડાયમંડ હાર્બર લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે, જેને લાંબા…

· 2 min read

કેલિફોર્નિયામાં મસ્જિદ બહાર ગોળીબાર : 3નાં મોત, હુમલાખોરોએ આત્મહત્યા કરી; ‘હેટ ક્રાઇમ’ એંગલથી તપાસ

અમેરિકાના કેલિફોર્નિયામાં એક ચોંકાવનારી ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં ઇસ્લામિક સેન્ટર ઑફ સીન ડિએગોની  બહાર થયેલા હુમલામાં ત્રણ લોકોનાં મોત થયાં છે. પોલીસ અનુસાર, આ હુમલો બે યુવાન હથિયારધારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમની ઉંમર 17 અને 19 વર્ષ…

· 2 min read

અદાણી જૂથને મોટી રાહત : અમેરિકાએ તમામ કેસ પાછા ખેંચ્યા, DoJ દ્વારા કાયમી બંધ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના U.S. Department of Justice (DoJ) એ તેમના વિરુદ્ધ ચાલતા તમામ ક્રિમિનલ કેસો પરથી પીછેહઠ કરી છે અને મામલાઓને કાયમી રીતે બંધ કરી દીધા…

· 3 min read

સાણંદમાં કલર ફેક્ટરીમાં ભીષણ આગ : કેમિકલના કારણે મિનિટોમાં ફેલાઈ, ફાયર બ્રિગેડની ભારે જહેમત

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી એક કલર બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય…

· 2 min read

મંદિરોનાં સોનાને મોનેટાઇઝ કરવાની કોઈ યોજના નથી : નાણાં મંત્રાલયે અફવાઓ ફગાવી

દેશમાં સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં ફેલાઈ રહેલી મંદિરોનાં સોનાને મોનેટાઇઝ કરવાની વાતોને લઈને નાણાં મંત્રાલયએ સ્પષ્ટતા આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર સમક્ષ એવી કોઈ દરખાસ્ત નથી કે જેમાં દેશભરના મંદિરો અથવા ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલા સોનાનો ઉપયોગ…

· 2 min read

ઓસ્લોમાં તીખી ચર્ચા : NGO રિપોર્ટનો હવાલો આપતા સવાલો પર ભારતીય અધિકારીનો સ્પષ્ટ જવાબ

નોર્વેની રાજધાની Oslo માં યોજાયેલી ભારતીય વિદેશ મંત્રાલયની (MEA) પ્રેસ કોન્ફરન્સ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે. વડા પ્રધાન Narendra Modi ની યુરોપ મુલાકાત બાદ યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન એક નોર્વેજિયન મહિલા પત્રકારે ભારતની પ્રેસ સ્વતંત્રતા, લઘુમતીઓના અધિકારો અને…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઘૂસણખોરો પર કડક કાર્યવાહી : ડિપોર્ટેશનની તૈયારી, ભ્રષ્ટાચાર સામે પણ એક્શન

પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર વસવાટ અને ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી એ જણાવ્યું છે કે ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ અને મતદાર યાદીમાંથી નામ હટાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, અને હવે તેમને દેશ બહાર મોકલવાની…

· 3 min read

સુપ્રીમ કોર્ટનો કડક સ્ટેન્ડ : રખડતા શ્વાનોને શેરીઓમાંથી હટાવવાનો આદેશ યથાવત, અરજીઓ ફગાવાઈ

સુપ્રીમ કોર્ટએ રખડતા શ્વાનોના મુદ્દે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે અગાઉનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કોર્ટે ડોગ લવર્સ અને એનિમલ વેલફેર સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે…

· 2 min read

અમદાવાદ ગૌમાંસ કેસમાં કડક ચુકાદો : 3 દોષિતોને 8 વર્ષની સખત કેદ, કોર્ટે ગણાવ્યું ‘સમાજવિરોધી કૃત્ય’

અમદાવાદની સેશન્સ કોર્ટે ગૌમાંસ વેચાણ કેસમાં મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપતા ત્રણ દોષિતોને 8 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ દરેક દોષિત પર ₹2 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં સમીર શેખ, ઝફરખાન પઠાણ અને મોહમ્મદ…

· 2 min read