Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

topnewschannel

1,610 stories

ગુજરાતમાં ‘સુગમ પોર્ટલ’ લોન્ચ : હવે 20 સરકારી સેવાઓ મળશે ઘરે બેઠા, ફેસલેસ-પેપરલેસ ગવર્નન્સનો પ્રારંભ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘સુગમ પોર્ટલ’ નામની નવી ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ પોર્ટલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પહેલ રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સને…

· 2 min read

અમદાવાદ વેજલપુરમાં ગેરકાયદે કતલખાનું પકડાયું : 3 આરોપીઓ ધરપકડમાં, 520 કિલો માંસ સહિત મુદ્દામાલ જપ્ત

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં ગેરકાયદે ચાલતું કતલખાનું પકડી પાડવામાં આવ્યું છે. આ ઘટના સોનલ સિનેમા નજીક યાસ્મિન સોસાયટી પાછળ આવેલા મેદાનમાં સામે આવી હતી, જ્યાંથી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ…

· 2 min read

સોશિયલ મીડિયા ક્રેઝ બન્યો જીવલેણ : ઇન્ડોનેશિયાના માઉન્ટ ડુકોનો જ્વાળામુખી વિસ્ફોટમાં 3 પ્રવાસીઓના મોત

આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાનો ક્રેઝ ઘણીવાર જોખમી સાબિત થાય છે. ઇન્ડોનેશિયાના માઉન્ટ ડુકો જ્વાળામુખી પર આવી જ એક દુર્ઘટના બની છે, જ્યાં પ્રતિબંધ હોવા છતાં 20 પ્રવાસીઓ જોખમી વિસ્તારમાં પહોંચી ગયા હતા. અચાનક જ્વાળામુખી વિસ્ફોટ થતાં આસપાસનો વિસ્તાર…

· 2 min read

ગિફ્ટ સિટી બન્યું એવિએશન ફાઈનાન્સિંગ હબ, CM ભૂપેન્દ્ર પટેલે એરક્રાફ્ટ લિઝિંગ સમિટ 2.0નું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગિફ્ટ સિટીમાં આયોજિત “India Aircraft Leasing and Financing Summit 2.0”નું ઉદ્ઘાટન કરીને જણાવ્યું કે ભારતમાં એરક્રાફ્ટ લિઝિંગ ઈન્ડસ્ટ્રીના વિકાસમાં International Financial Services Centres Authority (IFSCA) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ સમિટ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય,…

· 2 min read

વાપી GIDCમાં ફરી આગની ઘટના : ‘ક્રોમા’ કંપનીમાં ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપી GIDC માં આજે ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. વાપી GIDC વિસ્તારમાં આવેલી ‘ક્રોમા’ નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ ભીષણ આગમાં કંપનીમાં કામ કરતા બે…

· 2 min read

બંગાળના લોકોનો ભાજપ પ્રત્યે અપાર પ્રેમ, વિશ્વાસ…અમિત શાહે માન્યો આભાર

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ Bharatiya Janata Party (BJP) હવે રાજ્યમાં નવી સરકાર રચવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. આજે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક યોજાવાની છે, જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.…

· 2 min read

સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિર ખાતે પુનઃનિર્મિત મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે. આ અવસરને લઈને પીએમ મોદીએ પોતાના લેખમાં સોમનાથ ધામ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી છે અને તેને ભારતના અડગ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું છે.…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં જોડાશે ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે સમારોહ સંદર્ભે અગ્રણીઓના માર્ગદર્શન સાથે બેઠકમાં આયોજન થયું છે. આગામી સોમવાર તા.૧૧ના દિવસે સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે યોજાનાર સમારોહમાં ભાવનગર…

· 2 min read

દિલ્હીમાં મોટી આતંકી સાજિશ નિષ્ફળ : સ્પેશિયલ સેલે ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 આતંકીઓને ઝડપ્યા

ભારતની રાજધાનીમાં એક મોટી આતંકી સાજિશને નિષ્ફળ બનાવતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલેએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ગુપ્ત ઓપરેશન દ્વારા પોલીસે પાકિસ્તાન પ્રેરિત ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 સભ્યોને ઝડપી પાડ્યા છે, જેના કારણે એક ભયાનક આતંકી હુમલો અટકાવવામાં સફળતા મળી છે.…

· 2 min read

ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર : વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે, વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અત્યાધુનિક ઊર્જા સોલ્યુશન્સ અપનાવવામાં અગ્રેસર ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ…

· 4 min read