રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2026 : AI અને ડિજિટલ ગવર્નન્સમાં ગુજરાત બન્યું અગ્રણી રાજ્ય
આજે 11 મે, 2026ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે ગુજરાત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં AI આધારિત સુશાસનને મજબૂત…










