Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

topnewschannel

1,610 stories

કેજરીવાલના પત્ર પર ભાજપનો કાઉન્ટર એટેક : ‘પોલિટિકલ સ્ટંટ’ કહી ધવલ પટેલનો પલટવાર

ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી પહેલા ગરમાવો વધતો જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં AAPના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવી લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. આ પત્રને લઈને હવે…

· 3 min read

અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય — યુદ્ધ વચ્ચે આર્મી ચીફને હટાવ્યા

અમેરિકામાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક મોટો અને અણધાર્યો નિર્ણય લીધો છે. તેમણે યુએસ આર્મીના ચીફ રેન્ડી જ્યોર્જને તેમના કાર્યકાળ પૂર્ણ થવાના પહેલા જ પદ પરથી હટાવીને તાત્કાલિક નિવૃત્તિના આદેશ આપી દીધા છે. નોંધનીય છે કે…

· 4 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ‘T-20 ગેમ’ જેવી સ્થિતિ, ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 10-12 દિવસનો સમય!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી આ વખતે એકદમ અલગ માહોલમાં યોજાવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ટૂંકા કાર્યક્રમને કારણે આ ચૂંટણી હવે ‘T-20 મેચ’ જેવી બની રહી છે, જેમાં ઉમેદવારોને પ્રચાર માટે બહુ ઓછો સમય મળશે. 6 એપ્રિલથી…

· 3 min read

ભાવનગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલ ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો રહ્યાં છે. જિલ્લા પંચાયતની ૪૦, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૦ અને ૩ નગરપાલિકાની ૯૬ બેઠકો સંદર્ભે આ ચૂંટણી માટે લડવા અને ટેકો આપવા ભાજપ કાર્યકર્તાઓ સજ્જ રહ્યાં છે.…

· 2 min read

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ભારતનો કડક સંદેશ : વિક્રમ મિસ્રીએ 60 દેશોની બેઠકમાં ઉઠાવ્યો નાવિકોના મોતનો મુદ્દો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે Strait of Hormuzને ફરીથી ખુલ્લો કરવાના પ્રયાસો તેજ થયા છે. United Kingdom દ્વારા બોલાવવામાં આવેલી 60 દેશોની મહત્વપૂર્ણ બેઠકમાં ભારતે કડક અને સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ સચિવ Vikram…

· 3 min read

માલદા ઘટનાના માસ્ટરમાઇન્ડ એડવોકેટ મોફકરુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી

પશ્ચિમ બંગાળના માલદા (કાલિયાચક) માં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવા અને હિંસા ભડકાવવાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. સમગ્ર ઘટનાના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા એડવોકેટ મોફક્કરુલ ઇસ્લામની શુક્રવારે સવારે બંગાળ સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, મોફક્કરુલ ઇસ્લામ…

· 2 min read

AAPમાં આંતરિક સંઘર્ષ તેજ : રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને સીધો સવાલ, જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?

આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક મતભેદો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલતા રાજકીય ગરમાવો વધ્યો છે. રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ ચઢ્ઢાએ એક વિડિયો…

· 3 min read

ઇન્કમ ટેક્સ વિભાગની નવી વેબસાઇટ લોન્ચ : ‘કર સાથી’ AI આસિસ્ટન્ટથી ટેક્સ ફાઇલિંગ થશે વધુ સરળ

કરદાતાઓને વધુ સુવિધા અને સરળતા આપવા માટે ઇન્કમ ટેક્સ વિભાગએ એક નવી, આધુનિક અને યુઝર-ફ્રેન્ડલી વેબસાઇટ લોન્ચ કરી છે. આ વેબસાઇટ સાથે AI આધારિત આસિસ્ટન્ટ ‘કર સાથી’ પણ રજૂ કરવામાં આવ્યો છે, જે ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને…

· 2 min read

સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કર્યા 6 ભારતીય જહાજ : વિદેશ મંત્રાલય

પશ્ચિમ એશિયામાં વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારત માટે એક રાહતભર્યો સમાચાર સામે આવ્યો છે. Ministry of External Affairs (MEA)એ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં LPG અને LNG જેવા મહત્વપૂર્ણ ઉત્પાદનો લઈ જઈ રહેલા 6 ભારતીય જહાજો સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ…

· 2 min read

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકે રચ્યો ઈતિહાસ

નડિયાદ, મધ્ય ગુજરાતની અગ્રણી અને ૭૮ વર્ષની ભવ્ય તેમજ જ્વલંત કારકિર્દી ધરાવતી ‘ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ’એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સફળતાના તમામ રેકોર્ડ તોડી એક નવો ઈતિહાસ રચ્યો છે. બૃહદ ખેડા જિલ્લાના ખેડૂતોની પોતાની ગણાતી આ…

· 3 min read