click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાવનગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ભાવનગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો
BhavnagarGujarat

ભાવનગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો

જિલ્લા પંચાયતની ૪૦, તાલુકા પંચાયતોની ૨૧૦ અને નગરપાલિકાઓની ૯૬ ચૂંટણી માટે કાર્યકર્તાઓ સજ્જ

Last updated: 2026/04/03 at 4:40 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલ ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો રહ્યાં છે. જિલ્લા પંચાયતની ૪૦, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૦ અને ૩ નગરપાલિકાની ૯૬ બેઠકો સંદર્ભે આ ચૂંટણી માટે લડવા અને ટેકો આપવા ભાજપ કાર્યકર્તાઓ સજ્જ રહ્યાં છે.

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન પક્ષની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોની પસંદગી થશે તેમ જણાવી ભાજપના સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે તેમ ઉમેર્યું છે.

બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપભાઈ પરમાર, મહેશભાઈ પટેલ તથા પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષકો દિનેશભાઈ મકવાણા, નિપાબેન પટેલ તથા પૌરવભાઈ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને જાણ્યા હતાં. આ ચૂંટણીઓ માટે ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો રહ્યાં છે.

ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની ૪૦ તથા ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૦ અને ૩ નગરપાલિકાની ૯૬ બેઠકો માટે બે દિવસ દરમિયાન ઈચ્છુક કાર્યકર્તાઓએ નિરીક્ષકો પાસે પોતાના પરિચય સાથે દાવેદારી રજૂ કરી છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Bhavnagar BJP, Bhavnagar BJP candidates, Bhavnagar district panchayat seats, Bhavnagar election, BJP candidates, BJP ticket contenders Gujarat, Breaking news, CM Gujarat, District Panchayat, Election Update, gujarat, Gujarat Elections, Gujarat local elections 2026, Gujarat political news, india news, latest news, local body elections, Nagarpalika Elections, nagarpalika elections Bhavnagar, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Political News Gujarat, Politics, Taluka Panchayat, taluka panchayat elections, top news, top news channel, topnews, topnewschannel, ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026, ભારત, ભાવનગર, ભાવનગર ચૂંટણી, ભાવનગર જિલ્લા, ભાવનગર જિલ્લા પંચાયત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026’ – ગુજરાતનો સૌથી મોટો ક્રિએટર્સ ફેસ્ટ કર્ણાવતીમાં યોજાશે
Next Article યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યુવાનોએ લીધો વિજયનો સંકલ્પ : હનુમાન જયંતિ નિમિત્તે સામૂહિક ‘ગદા પૂજન’!

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?