આણંદના ચિખોદરા ખાતે ફટાકડા ગોડાઉનમાં ભીષણ આગ, પ્રચંડ બ્લાસ્ટથી મચી અફરાતફરી
ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામમાં સ્થિત 'ભોલેનાથ ફટાકડા ગોડાઉન'માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ફટાકડાના મોટા જથ્થાને કારણે આગે થોડા જ…










