પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન
ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદથી પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં નવા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી ...
ગૂગલની કરોડો ભારતીયોને મોટી ભેટ, Google Payમાં વધુ સુવિધા અને Gemini AI હિન્દી સહિત ભારતની 8 ભાષામાં ઉપલબ્ધ
ગૂગલે કરોડો ભારતીયોને મોટી ભેટ આપી છે. ખરેખર, આજે કંપનીએ ગૂગલ ફોર ઈન્ડિયા 2024 ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં કંપનીએ AI થી લઈને Google Pay અને તેની ભાવિ યોજનાઓ માટે વિશેષ સુવિધાઓ શેર કરી હતી. આજે આ ઇવ?...
અમેરિકાથી પણ મોહભંગ! સ્ટુડન્ટ્સ વિઝામાં 50%થી વધુનો ઘટાડો, જ્યારે વિઝિટર્સ વિઝામાં વધારો
ભારતમાંથી દર વર્ષે અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે લાખોની સંખ્યામાં અરજીઓ થતી હોય છે ત્યારે અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના અપ્રુવલમાં આ વર્ષે મોટો ઘટાડો ન...
વેરાવળ સોમનાથ ડિમોલિશન કેસમાં કોર્ટે અરજદારોને રાહત ન આપી
વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથ આસપાસ થયેલા ડિમોલિશન વિરુદ્ધમાં કરાયેલી અરજી ગુજરાત હાઈ કોર્ટે માન્ય ન રાખી હતી અને અરજદારોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે ?...
ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઈ. તેમાં ઘણી મોટા યોજનાઓને મંજૂરી આપવામાં આવી. એક તરફ દિવાળીની પહેલાં જ્યાં ખેડૂતોની આવક વધારવા માટે બે મ?...
વ્યારા સોનગઢ નું અગાસવાન ગામનું જંગલ ગૌ માતા ની ખુલ્લેઆમ હત્યા કરવાનું કટલખાનું બન્યું!!
વ્યારા સોનગઢ અગાસવાન જંગલ વિસ્તારમાં કસાઈ/ખાટકીઓ બેફામ બન્યા દક્ષિણ ગુજરાત અને વધુમાં સુરતના કસાઈ ખાટકીઓ વ્યારા ના આ જંગલમાં ગૌ માતાની હત્યાઓ કરી રહ્યા છે આજરોજ દક્ષિણ ગુજરાતના ગૌરક્ષક...
ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતાં ઈશ્વરિયાનાં યુવાનનું ભાવ અભિવાદન સામૈયું
ઈશ્વરિયા ગામનાં યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતાં પુનિત પરમારનું ભાવ અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. સન્માનિત યુવાને પોતાની આ કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક?...
કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સગાવાદની ગેરંટી આપે છે : મોદી
કોંગ્રેસ ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ અને સગાવાદની ગેરંટી આપે છે તેમ જણાવી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે હરિયાણાના લોકોને શાસક પક્ષ ભાજપને સતત ત્રીજી વખત સત્તામાં લાવવાની ?...
પંજાબ અને હરિયાણા સરકારને દિલ્હી વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારોને દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ સખત ઠપકો આપ્યો હતો. રાજધાની દિલ્હી અને તેની આસપા?...
Kiaની સૌથી મોંઘી ઇલેક્ટ્રિક કાર થઈ લોન્ચ, કિંમત એટલી કે આવી જાય 65 બુલેટ બાઈક
Kia India એ તહેવારોની સિઝનમાં ગ્રાહકો માટે નવી ફ્લેગશિપ ફીચર્સ સાથે નવી Kia EV9 ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરી છે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, આ કારના આગળના ભાગમાં ફ્યુચરિસ્ટિક ડિજિટલ પેટર્ન લાઇટિંગ ગ્રિલ છ?...