ભારતમા વીજળી પડી તો અંતરિક્ષમાંથી એસ્ટ્રોનૉટે કેપ્ચર કરી ઝલક, તસવીરોમાં જુઓ અદભૂત નજારો
નાસાના અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે અવકાશમાંથી ભારતની એક દુર્લભ તસવીર શેર કરી છે. આ ફોટામાં વીજળી પડવા પર અવકાશમાંથી ભારતનો નજારો કેવો દેખાય છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અવકાશયા?...
PM મોદી જે દેશની મુલાકાતે છે, તે દેશના અનેક ઘરમાં થાય છે ગુજરાતના મહારાજાની પૂજા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પોલેન્ડના પ્રવાસ પર છે. ભારત અને પોલેન્ડ વચ્ચે ગાઢ સંબંધ છે. આ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એક મહત્ત્વની બાબત એ છે, કે પોલેન્ડન?...
‘હિંદુઓ સુરક્ષિત તો દેશ સુરક્ષિત’: હિંસાપીડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આગળ આવ્યા ચારેય શંકરાચાર્ય, કહ્યું- સરકાર જમીન-સુરક્ષા આપે, ભોજનની વ્યવસ્થા અમે કરીશું
કથિત વિદ્યાર્થી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી. ત્યારે ભારતના ચાર મઠોના શંકરાચાર?...
તાપી જિલ્લાના વાલોડમાં શિક્ષક સામે નોંધાઈ છેડતીની ફરિયાદ
ભોગ બનનાર સગીરાના પિતા તેમજ બીજી ૧૦ જેટલી સગીર વયની વિદ્યાર્થીનીઓ એ વાલોડ પોલીસમાં નોંધાવી ફરિયાદ.. લંપટ વિજય ચૌધરી લેશન ચેક કરવાના બહાને પેજ ફેરવવાનું કહી વિદ્યાર્થીનીઓ ના હાથને સ્પર્શ ક...
વડતાલ પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ
તા.૧૦ કેન્દ્ર સરકાર દ્વારા તા.૮ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર પરિવાર હર ઘર તિરંગાની શરૂઆત કરવામાં આવી રહી છે. તેના ભાગ માટે મીડિયા વડતાલ પોલીસ સ્ટેશન પી.આઈ. વી.બી. દેસાઈ, પી.એસ.આઈ. ઉષાબેન કાતર?...
“તમે સ્પીકરના અધિકારના રક્ષક નથી”,અમિત શાહ ગૃહમાં અખિલેશ યાદવ પર કેમ ગુસ્સે થયા?
સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે લોકસભામાં ‘વક્ફ એમેન્ડમેન્ટ બિલ-2024’ રજૂ કર્યું હતું. આ દરમિયાન ગૃહમાં વિપક્ષી દળોએ એક અવાજે આ બિલનો વિરોધ કરતા હોબાળો મચાવ્યો ...
બાંગ્લાદેશમાં ઈસ્લામિક ટોળાએ હિંદુ ગાયકના 140 વર્ષ જૂનુ ઘર સળગાવ્યું, 3000 થી વધુ સંગીતનાં સાધનો બળીને ખાક
બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ શરૂ થયેલો વિરોધ હવે હિંદુ વિરોધી હિંસામાં ફેરવાઈ ગયો છે. વિવિધ સ્થળોએ હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ગઈ કાલે ઈસ્લા...
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને લાગ્યો મોટો ઝટકો, વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થઈ
વિનેશ ફોગાટે 2016માં રિયો ડી જાનેરોમાં ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ઈજાને કારણે તેને પહેલી જ મેચમાંથી બહાર થવું પડ્યું હતું. આ પછી, ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલ પહેલા જ તેનો પરાજય થય?...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે મધ્યસ્થ સહકારી બેંકની અત્યાધુનિક લીંબાશી શાખાનુ લોકાર્પણ
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અત્યાધુનિક એરકન્ડીશનર લીંબાસી શાખા તથા લીંબાસી સેવા સહકારી મંડળીના નવિન ગોડાઉનનું લોકાર્પણ પૂર્વ કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ, તેમજ બેંકના ચેરમેન ત?...
નડિયાદ : કિન્નર સમાજ દ્વારા આવેદન પત્ર આપી ન્યાયની માંગણી
હિંદુ રામાંનંદી વૈષ્ણવ સંપ્રદાય શ્રી દાદા ગંગા રામ કિન્નર અખાડા ગાદી ના વહીવટ કરતા નાયક રાખી કુવર જય શ્રી કુંવર તથા ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા ના અખાડાના તમામ માસીબાઓ દ્વારા ખેડા જિલ્લા ક?...