Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

પેટલાદ ટાઉન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

પેટલાદ ટાઉન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

પેટલાદ  ટાઉન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં દરોડો કરી આણંદ એલસીબીએ રૂ.૩.૬૩ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પેટલાદમાં રહેતા બુટલેગરે બહારથી વિદેશી દારૂ મંગાવી પોલીસ કર્મીના ઘરે ઉતાર્યો હતો. એલસીબીએ હેડ કોન્સ્ટેબલની અટક કરી, હેડ કોન્સ્ટેબલ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.