આઈપીએલ હરાજીમાં આ 10 ખેલાડીઓ પર થઈ શકે છે પૈસાનો વરસાદ, વિશ્વકપમાં મચાવી ધૂમ
IPL 2024 માટે રિટેન અને રિલીઝ થનારા ખેલાડીઓનું લિસ્ટ સામે આવવામાં હવે વધુ સમય બાકી નથી. થોડા દિવસમાં તમામ 10 ટીમોનું લિસ્ટ સામે આવી જશે અને પછી ડિસેમ્બરમાં યોજાનારી હરાજીની તૈયારીઓ શરૂ થશે. આ વચ્ચ?...
ગુજરાતમાં ક્લાર્કની ભરતીનું કરોડોનું કૌભાંડ; કોંગી નેતા લલિત વસોયાના ભાણેજની શોધખોળ
નોકરી ઇચ્છુકો શિક્ષિત બેરોજગારો સાથે અવાર નવાર કરોડોની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવતી હોવા છતાં તાજેતરમાં ગત ફેબ્રઆરી 2022 માં લેવાયેલી બીન સચિવાલય કલાર્કની ભરતીમાં ધોરાજી, કુતિયાણા અને પ...
એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ, મુસાફરોને અપાતી સુવિધાના નિયમો નેવે મુકતા DGCAએ કરી કાર્યવાહી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ નિયમોનું પાલન ન કરવા બદલ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા ને 10 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ જણાવ્યું કે, મે અને સપ્ટેમ્બરમાં દિલ્હી, કોચી...
શિયાળામાં પણ વરસાદ વધારશે મુશ્કેલી? IMD એ આ વિસ્તારો માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, સાચવીને રહેજો
નવેમ્બરનો મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ઉત્તર ભારતીય રાજ્યોમાં ઠંડી દેકારો દઈ રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે હજુ પણ લોકોને હેરાન પરેશાન કરી રાખ્યા છે. ભારતીય હવામાન વિભાગે 23 નવે?...
2 ડિસેમ્બરથી શરૂ થશે પ્રો કબડ્ડી મેચ, જાણો આ લીગ સાથે જોડાયેલી તમામ ખાસ વાતો
પ્રો કબડ્ડી લીગની 10મી સીઝન શરૂ થવામાં બે અઠવાડિયા પણ બાકી નથી. કબડ્ડીની આ વિસ્ફોટક ટુર્નામેન્ટ 2જી ડિસેમ્બરથી શરૂ થશે. આ સિઝનની શરૂઆતની મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મ...
વિશ્વકપ પૂરો થતા જ EDએ ક્રિકેટરોને લીધા નિશાને, બે પૂર્વ સ્પીનરોને ત્યાં ત્રાટક્યું
ભૂતપૂર્વ ક્રિકેટરો શિવલાલ યાદવ અને અરશદ અયુબ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ જી વિનોદની શોધખોળ હાથ ધરી છે. હૈદરાબાદમાં ઉપ્પલ સ્ટેડિયમના બાંધકામમાં ભ્રષ્ટાચાર અંગે તેલંગ...
“બેડરુમ સીન” મામલે ‘લિયો’ ફિલ્મના અભિનેતા સામે નોંંધાયો કેસ, પોતાની વાત પર અડગ રહી કહ્યું- માફી નહી માગુ
તૃષા કૃષ્ણન પર અપમાનજનક ટિપ્પણી કરીને મન્સૂર અલી ખાન પહેલેથી જ ગંભીર મુશ્કેલીમાં છે. હવે પોલીસે પણ તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ 'લિયો'મા?...
રતન ટાટાની કંપનીએ બનાવ્યો રેકોર્ડ, 3 લાખ કરોડ રૂપિયાની બની કંપની
મંગળવારે ટાટા ગ્રૂપની ટાઈટન કંપનીના શેર આ રેકોર્ડ તોડતા લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. જ્વેલરી ટુ આઇ-વેર મેન્યુફેક્ચરિંગ કંપની ટાઇટનના શેરમાં 1.5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના...
4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો….ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવ?...
ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, શિયાળું કૃષિ મેળા પર ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટની બેઠકમાં આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લ...