નર્મદા જિલ્લા બીજેપીની વિશેષ બેઠક : સંગઠન સશક્તિકરણ સાથે ગ્રામ્ય વિકાસને વેગ આપવા વ્યૂહરચના
નર્મદા જિલ્લાના સંગઠન માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નર્મદા જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ ‘શ્રી કમલમ્’ કાર્યાલય, રાજપીપલા ખાતે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા સંગઠન ટીમ, જિલ્લા મોરચા પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ વિવિધ…










