Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

topnewschannelinindia

7,203 stories

કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસે FIR નોંધ્યું, મૃગીકુંડમાં સ્નાન દરમિયાન મહિલા PI સાથે ગેરવર્તન મુદ્દે તપાસ શરૂ

ગુજરાતના જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલને લઇને ફરી એક વખત વિવાદ ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે મેળામાં આવેલા મૃગીકુંડમાં સ્નાન કર્યા, જેમાં તેણે ભગવા વસ્ત્રો પહેરી નાગા સાધુઓ અને સંતો વચ્ચે મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી…

· 2 min read

PM મોદીએ કહ્યું : ભારત-ફ્રાન્સ સહયોગથી બનશે એવરેસ્ટ ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર

ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) જાહેર કર્યું, જે બંને દેશોના આર્થિક અને વેપારિક સંબંધોમાં…

· 2 min read

મુંબઈમાં મેક્રોન સાથે બોલિવૂડ હસ્તીઓની વિશેષ બેઠક, અનિલ કપૂર-શબાના આઝમી સહિત હાજર

ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન તેમના ચાર દિવસના ભારત પ્રવાસ દરમિયાન મુંબઈ પહોંચ્યા અને સ્થાનિક બૉલીવુડ કલાકારો અને ફિલ્મી હસ્તીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં શબાના આઝમી, અનિલ કપૂર, મનોજ બાજપેયી, ઝોયા અખ્તર, ઋચા ચડ્ડા અને ગ્રેમી વિજેતા મ્યુઝિક કમ્પોઝર…

· 2 min read

બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણી બાદ તારિક રહેમાન બન્યા વડાપ્રધાન, નવા કેબિનેટની ઘોષણા

બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નવી સરકાર રચાઈ ચૂકી છે. 17 ફેબ્રુઆરી, 2026 (મંગળવાર)ના રોજ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના વડા તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન પદના શપથ લીધા. આ સાથે બાંગ્લાદેશમાં અંદાજે 30 વર્ષ પછી પુરૂષ વડાપ્રધાન પદે…

· 2 min read

સુપ્રીમ કોર્ટ : AI દ્વારા તૈયાર કરાયેલી નકલી અરજીઓ અને ફેક્ટ-ફ્રી ચુકાદા વકીલોના ડ્રાફ્ટિંગમાં ઊભા કરે છે પ્રશ્ન

ભારતના સુપ્રીમ કોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ખોટા ઉપયોગને લઈને મોટી ચિંતાનો ઈશારો મુકાયો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ખુલાસો કર્યો કે, કેટલાક વકીલો AI ની મદદથી બનાવેલી અરજીઓમાં નકલી ચુકાદાઓના સંદર્ભો ઉમેરતા આવ્યા છે. આ મુદ્દો ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની આગેવાની…

· 3 min read

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11 જવાનો અને એક બાળકનું મોત

ખૈબર પખ્તુનખ્વાના બાજોર જિલ્લોમાં સુરક્ષા દળો પર ભયાનક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની સંયુક્ત ચેકપોસ્ટને નિશાન બનાવી, વિસ્ફોટકોથી ભરેલી ગાડી ચોકીની દીવાલ સાથે અથડાવી દીધી. આ તીવ્ર ધડાકાના કારણે ચેકપોસ્ટની સમગ્ર ઇમારત ધરાશાયી થઈ ગઈ છે અને 11…

· 2 min read

વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તાત્કાલિક કાર્યવાહી કરીને આગ…

· 3 min read

NCPમાં મોટો રાજકીય ફેરફાર, મર્જર ચર્ચા વચ્ચે સુનેત્રા પવારને મળી મોટી જવાબદારી

મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ રાજકીય વિકાસ સામે આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ હવે સુનેત્રા પવારને NCP પાર્ટીના સંગઠનાત્મક માળખામાં પણ મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે. મુંબઈમાં સોમવારે યોજાયેલી NCPના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોની બેઠકમાં તેમને પક્ષના નવા…

· 3 min read

AI Summit 2026 : માત્ર 30 મિનિટમાં કેન્સર શોધી શકે તેવી AI MRI મશીન રજૂ, આરોગ્ય ક્ષેત્રમાં નવી ક્રાંતિ

રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલા AI Summit 2026 દરમિયાન હેલ્થકેર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ટેક્નોલોજી રજૂ કરવામાં આવી છે. AI આધારિત નવી MRI મશીન માત્ર 30 થી 45 મિનિટમાં કેન્સર શોધી કાઢવાનો દાવો કરે છે.…

· 3 min read

Jammu Kashmir Tourism : સુરક્ષા સમીક્ષા બાદ 14 પ્રવાસન સ્થળો ફરી ખુલ્યા, પ્રવાસીઓ માટે મોટી રાહત

જમ્મુ-કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મનોજ સિન્હાએ સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં અગાઉ બંધ કરાયેલા 14 મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોને તાત્કાલિક અસરથી ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ગત વર્ષે પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલા પછી…

· 2 min read