Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 25°C

topnewschannelinindia

7,203 stories

6 રન પર આઉટ થવા છતાં દિલ્હીમાં વિરાટ કોહલીનું થયું વિશેષ સન્માન

લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વિરાટ કોહલીની વાપસી સારી રહી ન હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે દિલ્હી તરફથી રમતા વિરાટ પ્રથમ દાવમાં માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. બેટ સાથે વિરાટનું પુનરાગમન સારું નહોતું…

· 2 min read

નડિયાદમાં દબાણો હટાવાતા રોજગારી છીનવાઈ : વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ

નડિયાદમાં રેલ્વે સ્ટેશનથી કોલેજ રોડ સુધીના લારી-ગલ્લાં, પાથરણાવાળાના દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ બે દિવસ પહેલા તાકીદ કરી હતી ત્યારે લારી-ગલ્લાં, પાથરણા વાળાઓની રોજગારી છીનવાઈ જવાની ભીતિ હોવાથી તેમના માટે દબાણ ન થાય તે રીતે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠી…

· 1 min read

UCCમાં મિલકતની વહેંચણીના નિયમો બદલાયા, અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો પણ મિલકતના હકદાર

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ પ્રોપર્ટીના અધિકારોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. UCC માત્ર લગ્ન પ્રક્રિયાને સરળ બનાવતું નથી પરંતુ તેને વધુ પારદર્શક અને લોકો-મૈત્રીપૂર્ણ પણ બનાવે છે. કાયદા અનુસાર, કાયદાની તપાસ હેઠળ રદબાતલ અથવા રદબાતલ ગણાતા લગ્નોમાંથી…

· 3 min read

ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ, 2026 માં GDP 6.8 ટકાના દરે વધશે

નાણાકીય વર્ષ 2025 માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાની ધારણા છે. જે દાયકાની સરેરાશની નજીક છે. નાણાકીય વર્ષ 2025 માં વાસ્તવિક કુલ મૂલ્યવર્ધિત (GVA) 6.4 ટકા રહેવાનો અંદાજ છે. 2023માં વૈશ્વિક અર્થતંત્ર 3.3 ટકાના દરે વૃદ્ધિ પામશે,…

· 2 min read

PM મોદીએ બજેટ સત્ર પહેલા કહ્યું, ‘2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરીશું, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે’

આજથી સંસદનું બજેટ સત્ર (Budget session) શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) કહ્યું, ‘બજેટ સત્ર પહેલા હું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીને નમન કરું છું.’ આ દરમિયાન પીએમ મોદી સંસદ સંકુલ પહોંચ્યા અને કહ્યું કે આ…

· 2 min read

નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રિર્પોર્ટ જાહેર કર્યો, GDP અંગે કર્યો મોટો દાવો

 દેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ પૂર્વે આજે 2024-25 માટેનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. જેમાં તેમણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિરપણે વધી રહ્યો હોવાનું જણાવ્યું છે. આવતીકાલે 2025-26 માટે કેન્દ્રી બજેટ રજૂ કરશે. જેમાં કરદાતાઓથી લઈને ખેડૂતો, મહિલાઓ અને…

· 2 min read

PM મોદી મહાકુંભમાં સ્નાન માટે નહીં જાય, 5 ફેબ્રુઆરીની પ્રયાગરાજ મુલાકાત રદ: સૂત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા નહીં જાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ…

· 2 min read

શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ધ્યાન શિબિર અને પ્રવચનમાળાનું થયેલું ઉદ્ઘાટન

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના 194મા સમાધિ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. તે અનુસંધાન, શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત સુખસાગર યોગ ધ્યાન મંદિર "સુયોગમ"દ્વારા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતની કૃપાથી તથા…

· 2 min read

વજન ઘટાડવાની સાથે ફિટ રહેવા PM મોદીની ટિપ્સ, અક્ષય કુમારે શેર કર્યો ખાસ વીડિયો

થોડા વર્ષો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રસપ્રદ ઇન્ટરવ્યુ લેનાર અભિનેતા અક્ષય કુમારે તેમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક બાબતો વિશે વાત કરતા જોવા મળે છે. આ પોસ્ટ દ્વારા, અક્ષય કુમારે પોતાને કેવી રીતે…

· 4 min read

આવી રહ્યું છે ભારતનું AI મોડલ, જે આપશે ChatGPT, DeepSeekને ટક્કર, સરકારનું એલાન

ભારત પણ AI ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સંકેતો આપ્યા છે. વાસ્તવમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારત પોતાનું જનરેટિવ AI મોડલ બનાવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થયો…

· 3 min read