Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

topnewschannelinindia

7,203 stories

ગુજરાતના પડોશી રાજ્યમાં લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન થશે ફરજિયાત! હાઈકોર્ટે આપ્યો આદેશ

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) લાગુ થયા પછી, લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ ગયું છે. ત્યારે હવે ગુજરાતના પડોશી રાજ્યમાં પણ આવું જ કઈક જવા થઈ રહ્યું છે. જ્યાં હાઈકોર્ટે લિવ-ઈન-રિલેશનશિપને લઈને એક મોટો અને મહત્વપુર્ણ આદેશ આપવામાં આવ્યો છે.…

· 2 min read

એશિયાની સૌથી મોટી AI ઈવેન્ટ આ રાજ્યમાં યોજાશે! ક્રિકેટરોથી લઈને કલાકારો સામેલ થશે

મુંબઈ ટેક વીક (MTW) ​​2025નું આયોજન મહારાષ્ટ્ર સરકાર અને ટેક આંત્રપ્રિન્યોર્સ એસોસિએશન ઑફ મુંબઈ (TEAM)ના સહયોગથી થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટ 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2025 સુધી ચાલશે અને તેને એશિયાની સૌથી મોટી AI-કેન્દ્રિત ઇવેન્ટ માનવામાં આવે છે. તેની…

· 2 min read

VVIP પાસ કેન્સલ, વન-વેનો અમલ, નો વ્હિકલ ઝોન જાહેર, મહાકુંભમાં નાસભાગ બાદ 5 મહત્ત્વના ફેરફાર

 પ્રયાગરાજના મહાકુંભમાં સંગમ કિનારે નાસભાગની ઘટનામાં 30 શ્રદ્ધાળુઓના મોત બાદ સરકાર હવે કડકાઈ કરી રહી છે. આ સાથે સરકારે પાંચ મોટા ફેરફાર કર્યા છે. હવે સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી કોઈપણ વાહનને અંદર જવાની પરવાનગી…

· 2 min read

હું સ્વયં પણ યમુનાનું પાણી પીવું છુંઃ PM નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક રેલી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર યમુના નદીની સફાઈ મુદ્દે તીખા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કેજરીવાલનું નામ લીધા વિના જણાવ્યું કે “યમુનાની સફાઈના નામ પર વોટ માગનારા હવે તેનાથી…

· 2 min read

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ સમયે સિનેમા હોલમાં નહીં મળે એન્ટ્રી, જાણો કારણ

તેલંગાણા હાઈકોર્ટે ફિલ્મ ટિકિટના ભાવ, ખાસ શો માટેની પરવાનગીઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન, બેન્ચની નોંધમાં લાવવામાં આવ્યું કે બાળકો મોડી રાત્રે અને વહેલી સવારે સિનેમા હોલમાં જતા હોવાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર…

· 2 min read

બાયો ડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા 'કચ્છ'ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થ‌ઈ છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સતત પ્રયાસોથી કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના…

· 2 min read

શેર બજારની ઠંડી શરૂઆત, સામાન્ય ઉછાળા સાથે ખૂલ્યો સેન્સેક્સ, વૈશ્વિક સંકેત ‘ભારે’

આજે શેર માર્કેટની શરૂઆત લીલા નિશાન સાથે થઈ છે. બીએસઈના 30 શેરોવાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 65 પોઈન્ટના નજીવા વધારા સાથે 76528 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEના 50 શેરનો મુખ્ય સંવેદનશીલ સૂચકાંક નિફ્ટી 6.40…

· 2 min read

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદ વધુ એક પ્રતિષ્ઠિત “બેન્કો બ્લુ રિબન એવોર્ડ”થી સન્માનિત

ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદને બેંકો દ્વારા પ્રતિષ્ઠિત "બેસ્ટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંક બેંકો બ્લુ રિબન એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સહકારી ક્ષેત્રે બેંકિંગ, ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા અને નાણાકીય સુરક્ષા…

· 2 min read

મોદી કેબિનેટની બેઠકમાં આજે લેવાયા બે મોટા નિર્ણય, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી

મોદી કેબિનેટની બેઠકમાં આજે બે મોટા નિર્ણયો પર મહોર લાગી છે. આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી છે. આમાંથી એક નિર્ણય ખેડૂતોની રાહત માટે છે. જ્યારે બીજા નિર્ણયની અસર કૃષિ ક્ષેત્રની સાથે અન્ય ઘણા ક્ષેત્રો પર…

· 2 min read

નવી દિલ્હી માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની હેટ્રીક * ૨૦૨૩માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો * ૨૦૨૪માં “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO” ટેબ્લો * ૨૦૨૫માં "આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ" ટેબ્લો દ્વારા સતત ત્રીજી વાર પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં દેશની…

· 5 min read