ભાજપના કેસરીસિંહ સોલંકીએ ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો : સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મુક્યો
ખેડા જિલ્લા ભાજપમાં ફરી એકવાર કેસરીસિંહ સોલંકી દ્વારા તેમની અવગણના અને તેમને થતા અન્યાયોને લઈ ખુલ્લેઆમ જિલ્લા ભાજપ સંગઠન સામે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે થોડા દિવસ અગાઉ અમૂલ ની પ્રેસ કોન્ફરન્સમાં કેસરીસિંહ સોલંકી સામે કોઈ પગલા ભરાશે કે…










