વંદે ભારતમાં સીટ ન મળવાની સમસ્યાનો આવશે અંત, આ રુટ પર દોડશે 20 કોચવાળી ટ્રેન
ભારતીય રેલવે ટૂંક સમયમાં મુસાફરો માટે સારા સમાચાર લઈને આવી રહી છે. કેરળમાં ચાલતી 8 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચની આવૃત્તિ સાથે બદલવાની તૈયારી ચાલી રહી છે. વંદે ભારત ટ્રેન (20631/20632) તિરુવનંતપુરમ-મેંગલુરુ-તિરુવનંતપુરમ વચ્ચે દોડતી અલપ્પુઝામાંથી પસાર થાય છે. રેલવેનું…










