Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

topnewschannelinindia

7,197 stories

ગોંડલના મોવિયામાં બે કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને કરોડોનું આર્થિક નુકસાન

ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં તા. ૧૩/૧૦/૨૦૨૪ નાં રાત્રે ૧૦ થી ૧૨ ની વચ્ચે ગ્રામ પંચાયતના ચોપડે ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. આ બે કલાક દરમિયાન આખા ગામની શેરીઓમાં ગોઠણસમા પાણી વહી રહ્યા હતા અને ગામનાં નદી નાળા છલકીને જઈ રહ્યા…

· 2 min read

નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ

નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે “વિકાસ સપ્તાહ” અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિર થી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ. જેમાં બહોળી સંખ્યામાં કર્મીઓએ જોડાઈને હાથમાં સરકારી…

· 1 min read

સુરત ના સચિન વિસ્તારમાં આવેલ આગમ નવકાર સોસાયટી માં શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું

51 દુર્ગા શક્તિ બાળકોને 51 તલવારો ભેટ સ્વરૂપે ગભરુ ભરવાડ દ્વારા આપવામાં આવી હિંદુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીનું ખૂબ મહત્વ છે. આ તહેવાર નવરાત્રીના નવ દિવસ પછી આવે છે. જેમાં દશેરાની સાથે જ શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. તેનું…

· 3 min read

છેલ્લા ત્રણ વર્ષથી ઉદ્ઘાટનના વાંકે બંધ રહેલી સિવિલ કેમ્પસમાં મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ આજથી શરુ

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં માં આવેલ મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા હવન કરી દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવેલ છે . સાત માળની મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલમાં ન્યુરો , નેફ્રો , સિટી સ્કેન , એક્સ રે…

· 2 min read

વિજયા દશમી નિમિત્તે ખેડા પોલીસ હેડ ક્વાર્ટરમાં એસપીની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે વિજયાદશમી. આજે સમગ્ર જિલ્લામાં આ દિવસની ઉજવણી કરાઇ છે, ત્યારે ખેડા કેમ્પ ખાતે જિલ્લા પોલીસ હેડ ક્વોટરમાં શસ્ત્ર પૂજન જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા કરવામાં આવ્યું હતું, પોલીસ દ્વારા અશ્વ અને શ્વાનનું…

· 1 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદા ને અનોખા ગદાના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ગદાના શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાના ગર્ભ ગૃહને ગદાઓથી શણગારવામાં આવ્યું. અને દશેરાના પવિત્ર દીને દાદાનું શસ્ત્ર ગદાનું પૂજન કરવામાં આવ્યું…

· 1 min read

સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન સ્થળ નથી એક તીર્થ સ્થળ છે, દેશ વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા સાથે સરદાર સાહેબના દર્શન કરવાના ભાવ સાથે આવે છે – મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર

નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિકોના જીવનધોરણમાં આવેલા પરિવર્તન અંગે નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંત્રી નો સંવાદ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ…

· 5 min read

બોગસ પત્રકારે, અસલી પત્રકાર સાથે બોલાચાલી કરી જેને લઈને પત્રકારો કલેકટર ઓફિસ આવેદન પત્ર આપ્યુ

નવરાત્રી દરમિયાન મીની વાવાઝોડું અને વરસાદ જેવી કુદરતી તારાજી સર્જાઈ હતી જેમાં ભાવનગર શહેરમાં રાસ ગરબા ના પ્રોફેશનલ આયોજનના મેદાનમાં ભાગદોડ મચી હતી જેને લઈને ત્રણ લોકો ને ઈજા પામી હતી . જવાહર મેદાન ખાતે એક પ્રોફેશનલ ગરબા આયોજનમાં હોર્ડિંગ્સ…

· 2 min read

એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં નવરાત્રી ઉત્સવ ઉજવાયો

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ નવરાત્રી ગરબાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આચાર્ય ગીતાબેન નીનામા ના માર્ગદર્શન હેઠળ અધ્યાપક રાજેશ પરમાર, વ્રજેશ પંડ્યા, બુસરા દુરાની જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ધીરેનભાઈ…

· 1 min read

PM મોદીએ રાષ્ટ્રાધ્યક્ષોને અર્પણ કરી ભારતીય સંસ્કૃતિને લગતી ભેટસોગાદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચ્યા હતા. PM મોદીએ 21મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા બદલ આયોજકનો વિશેષ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આસિયાન દેશો સાથેના સંબંધોને મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતા અનુસાર આ મુલાકાત ખૂબ જ ઉપયોગી હતી.…

· 3 min read