એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો
ખેડા-નડિયાદમાં બે વર્ષથી અનડિટેક્ટ રહેલા મર્ડરનો ભેદ પોલીસની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ઉકેલાયો છે. મહિલાની હત્યા કરીને એક માસુમ દિકરીને લાશની બાજુમાં પટકીને ચાલ્યો ગયેલ...
ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કુલ ટીમ ફાઈનલમાં વિજેતા
ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કૂલ ટીમે ફાઈનલમાં પહોંચી નોલેજ હાઇસ્કુલને એક ઇનિંગ અને 48 રનથી હરાવીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્...
જયશંકરે માત્ર એક આંગળી બતાવી પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી! ભારતની લોકશાહી પર ઊઠાવ્યો હતો સવાલ
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તેમની સ્પષ્ટવક્તા શૈલી અને તેમની વ્યંગાત્મક રીતે વાત કરવા માટે જાણીતા છે. અનેક પ્રસંગોએ તેણે વિદેશની ધરતી પર એવા જવાબો આપ્યા છે કે સામેની વ્યક્તિ પણ અવાચક બની ?...
મહાકુંભ માટે રેલવેએ ખાસ વંદે ભારત ટ્રેનની જાહેરાત કરી, જાણો સમય અને સ્ટોપેજ
પ્રયાગરાજ મહાકુંભ માટે વંદે ભારત ટ્રેન: શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે નવી દિલ્હી-પ્રયાગ?...
કોના શિરે જશે દિલ્હીનો તાજ? રેસમાં આ 15 નામ, PM મોદી લેશે ફાઇનલ નિર્ણય!
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 27 વર્ષ બાદ 70માંથી 48 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી છે. હાલમાં, મુખ્યમંત્રી અને મંત્રિમંડળની પસંદગી માટે ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોના જ?...
પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે સાંજે (ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 3 વાગ્યે) વ્હાઇટ હાઉસ ખાતે મળ્યા હતા. આ બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, સંરક્ષણ સહયોગ, આતંક...
કપડવંજ ટાઉન પોલીસે બે રીઢા આરોપીઓને ઝડપી પાડયા
કપડવંજ ટાઉન પોલીસે કપડવંજ ઉપરાંત સેવાલિયા અને નડિયાદમાં ચોરીના ગુન્હામાં નાસતા ફરતા બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ અંગે કપડવંજ વિભાગીય પોલીસ વડા વી.એન.સોલંકીએ માહિતી આપ...
આજરોજ અભરીપુર ખાતે તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત જાહેર સભાનું આયોજન થયું.
કઠલાલ તાલુકાની સામાન્ય ચૂંટણી માં ચૂંટણીના પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે . આમાં આ જાહેર સભામાં વિશેષ ઉપસ્થિત એવા કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, તથા બક્ષીપંચ મોરચા પ્રમુખ કિરણભાઈ ડાભ...
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિસ્તૃત વિગતો આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ
ખેડા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ...
થરાદના ગણેશપુરા ગામે પંચાયત દ્વારા વિવિધ વિકાસલક્ષી થયા કાર્યો
દરેક ગામમાં ગામનો વિકાસ કરવામાં સરપંચોને મહત્વનું અંગ માનવામાં આવે છે ત્યારે થરાદના ગણેશપુરા ગામે ગ્રામ પંચાયતના સરપંચ પદે રૂડીબેન કરશનભાઈ દરજી હોઈ અત્યાર સુધીમાં આરસીસી રોડ, પેવર બ્લોક, ?...