વંદે ભારતમાં સીટ ન મળવાની સમસ્યાનો આવશે અંત, આ રુટ પર દોડશે 20 કોચવાળી ટ્રેન
ભારતીય રેલવે ટૂંક સમયમાં મુસાફરો માટે સારા સમાચાર લઈને આવી રહી છે. કેરળમાં ચાલતી 8 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચની આવૃત્તિ સાથે બદલવાની તૈયારી ચાલી રહી છે. વંદે ભારત ટ્રેન (20631/20632) તિરુવનંતપુર...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈની ઉપસ્થિતિમાં સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત
ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતે થી "સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ" થીમ સાથે સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી...
મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે શિવબાબા તથા માતા જગદંબાની પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રા
મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શિવબાબા તથા જગતજનની જગદંબાની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંદિ?...
કપડવંજ એપીએમસી ખાતેથી મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ખરીદી કરી શકાશે
વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અંગે જિલ્લા કક્ષાની મોનિટરીંગ બેઠક કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી.વસાવાન?...
દુનિયાભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગ્યો, વધુ બે દેશો સર્વોચ્ય પુરસ્કારથી સન્માનિત કરશે
દુનિયામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગી રહ્યો છે. ગયાના અને બાર્બાડોસે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આફ્રિકાન?...
ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા! ભારત સાથે નવેસરથી સંબંધો સુધારવા ચીન તૈયાર
ભારત અને ચીન વચ્ચે સંબંધોને સુધારવા માટે એક મહત્વપૂર્ણ કટોકટી બાદ પ્રગતિ જોવા મળી છે, જેનું પ્રતિબિંબ G20 સમિટ દરમિયાન રિયો ડી જાનેરોમાં વિદેશ મંત્રીઓ એસ. જયશંકર અને વાંગ યી વચ્ચે થયેલી બેઠકમ?...
નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પર અમદાવાદ તરફ જવાના નાકા પાસેથી સવારના સમયે નડિયાદ શહેર પોલીસે બાતમીના આધારે કાર નંબર જીજે ૨૭ એપી ૮૬૦૭ માં રૂપિયા ૧.૧૦ લાખની કિંમતનો ૫૫૦ લીટર દેશી દારૂ અમદાવ?...
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમના ભંગ બદલ એક લાખ રૂપિયા સુધીનો દંડ અને ૨ વર્ષની સખત કેદની સજાની જોગવાઇ
૧૮ વર્ષથી નીચેની યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ - ૨૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્...
શ્રમિક બનીને ગયા હતા, આજે કરે છે રાજ: PM મોદી જે ગુયાનાના પ્રવાસે છે ત્યાં 40 ટકા વસ્તી મૂળ ભારતીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં જી20 સમિટનો ભાગ બનવા ગુયાના પહોંચ્યા છે. તેઓ 56 વર્ષમાં પ્રથમ વખત ગુયાનાની મુલાકાત લેનારા ભારતીય વડાપ્રધાન છે. જ્યાં ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી અને તેમ?...
મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું
ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુનાં હસ્તે 'શબદની નાવ મૌનના ઘાટે' પ્રકાશન લોકાર્પણ થયું છે. દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. લેખન પ્રવૃત્તિ સાથે પ્રવૃ...