ભારત પર મંડરાઇ રહ્યો છે આ ખતરનાક બીમારીનો ખતરો, WHOએ આપી ચેતવણી
મિસલ્સ એક એવું વાયરલ ઇન્ફેક્શન છે જે મોટા ભાગે બાળકોને અસર કરે છે, પરંતુ તે બીજી ઉંમરના લોકોને પણ થઈ શકે છે. ઓરી (મિસલ્સ) વાઇરસને કારણે થાય છે અને તે વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. WHO...
હવે ભારતમાં પણ પાટા પર દોડશે હાઈડ્રોજન ટ્રેન, ટ્રાયલ ક્યારે શરૂ થશે તે જાણો
રેલવે દેશના વિકાસમાં ઘણુ મોટું યોગદાન આપી રહી છે. ભારતીય રેલવેના વિકાસની સાથે સાથે દેશના અનેક અનેક ક્ષેત્રોનો વિકાસ થઈ રહ્યો છે. ભારતીય રેલવે સતત પરિવર્તન અને વિસ્તરણના તબક્કામાંથી પસાર થઈ...
હિન્દૂ સમાજ ની લાગણી દુભાઈ અને વૈમનસ્ય ફેલાય તેવો પત્ર વાયરલ થયો
સુરતના લિંબાયત વિસ્તારમાં ચાલતી સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસ નામની સંસ્થા દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં હિન્દૂ સમાજ ને ટાર્ગેટ કરી ને આ પત્ર વાયરલ કરવામાં અને ફેલાવવા માં આવ્યો ...
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અને સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ગૌશાળા ચાલતી હોવાની ચર્ચાઓ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ખુલાસો કરવામાં આવ્યો
સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અફવા અંગે ખુલાસો અપાયો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ ધર્મના તમામ બિંદુઓની રક્ષા કરવા માટે કટ...
વ્યારાના ચીખલવાવ ગામે યોજાનાર ખ્રિસ્તી સમાજના સંમેલનના વિરુદ્ધમાં કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.
ખ્રિસ્તીઓના સંમેલન વિરુદ્ધ માં તાપી જિલ્લાની દેવ બીરસા સેના મેદાને આદિવાસી સંસ્કૃતિ ને નષ્ટ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ.. આગામી 18, 19 અને 20 નવેમ્બરે યોજાનાર ખ્રિસ્તી ધર્મના સંમેલન નો વિરોધ... ક?...
કાંકેરના જંગલમાં 5 નક્સલવાદીઓ ઠાર, જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ યથાવત્
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની આ અથડામણ તીવ્રતાપૂર્વક ચાલી રહી છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર સ્થિત માડ જંગલમાં સવારથી જ ગોળીબાર થઈ રહ્યો છે. આ ક...
આતંકવાદીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી: PM મોદીએ પાકિસ્તાન પર કર્યો કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર કાર્યક્રમ દરમિયાન ભારતની બેરોહમીથી બદલાયેલી રણનિતિ અને આતંકવાદ સામેના આક્રમક વલણની ચર્ચા કરી હતી. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના સ્પષ્ટ સંદેશો આપ્યો ?...
ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જેમાં કલેકટરએ ખેતી, આરોગ્ય આંગ...
થરાદના રસ્તાઓ ઉપર દર્દી વગરની દોડતી ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલેશો ! ઇમરજન્સી સાયરનના કારણે વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન
આરોગ્યની વાત આવે એટલે ઈમરજન્સી શબ્દ પણ આવતો જ હોય છે ત્યારે કોઈ પણ પ્રજાજન અને કોઈપણ દુઃખ રોગ કે દર્દ થાય ત્યારે ઈમરજન્સી સેવા હોવી ખૂબ જરૂરી છે ત્યારે તે ઈમરજન્સી સેવાનું નામ એમ્બ્યુલન્સ રા...
ISRO અને Spacex વચ્ચે થઈ મોટી ડીલ, GSAT-20ને લોન્ચ કરશે એલન મસ્કની કંપની
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને એલન મસ્કની કંપની સ્પેસએક્સ (Spacex) વચ્ચે એક મોટી ડીલ થઈ છે. જે હેઠળ સ્પેસએક્સ આગામી અઠવાડિયાની શરૂઆતમાં ફાલ્કન 9 રોકેટથી ભારતના સૌથી એડવાન્સ્ડ કોમ્યુન?...