બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા આયોજિત પરશુ દીક્ષા ગ્રહણ સમારોહમાં રાજ્યભરમાં થી હજારોની સંખ્યામાં પધારેલ ભૂદેવોનો સંતોની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ
બ્રહ્મયુવા શક્તિ સેના ગુજરાત, આણંદ દ્વારા તારીખ 29 સપ્ટેમ્બરના રોજ આણંદ ખાતે હજારોની સંખ્યામાં બ્રહ્મ પરિવારની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો ઐતિહાસિક 'પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ'. આ પરશુ દીક્ષા સમાર?...
યાત્રાધામ ડાકોરમાં દુકાનદારો અને ઓટો રીક્ષા ચાલક વચ્ચે થયું ધીંગાણું :
મુખ્ય સમાચારમાં વાત કરીએ તો યાત્રાધામ ડાકોર ખાતે બોડાણા સ્ટેચ્યુ પાસે ટ્રાફિકના વિષયને લઈને સ્થાનિક દુકાનદારો અને ઓટોરીક્ષા વાળા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ. બોડાણા સ્ટેચ્યુ પાસે શ્ર?...
સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા ખેડા જિલ્લા કલેકટર શ્રી ને શિક્ષણ ક્ષેત્રે વિધર્મી હેવાન દ્વારા માત્ર ૯ વર્ષની દીકરીને અશ્લીલ પીડાદાયક હરકતો કરનારને ફાંસી આપવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું
સમાચારની વાત કરીએ તો હિન્દુ સમાજની બહેન દીકરીઓની જાતીય સતામણીની વધતી જતી ઘટનાઓ ને લઈને અને વર્તમાનમાં કઠલાલ તાલુકાની મથુરપુરા પ્રાથમિક શાળાના પચાસ વર્ષીય વિધર્મી શિક્ષકે નવ વર્ષીય બાળકી ...
રસ્તા પર ભરાયેલ પાણી છતાં તેમાં થઈને અંતિમ યાત્રા કાઢવા લોકો મજબુર
[video width="848" height="480" mp4="https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-09-04-at-11.38.26-AM.mp4"][/video] સમાચારમાં વાત કરીએ તો ઉમરેઠ જાગનાથ ભાગોળ પાસે સુથારીની નાર વિસ્તારમાં રહેતા મોહનભાઇ હઠીભાઈ વાઘરીનું અવસાન થતા તેમની અંતિમ યાત્રા વર...
શ્રાવણી અમાવસ્યાના દિવસે પૌરાણિક શ્રી બિલેશ્વર મહાદેવજી મંદિર ભક્તોથી છલકાયું
ઉમરેઠ ડાકોર રોડ પર સ્થિત છે અતિ પૌરાણિક બિલેશ્વર શિવાલય. શ્રાવણ મહિનામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાની અમાસ ઉપરાંત સોમવારનો દિવસ હોવ?...
આજે ઝાબુઆ જિલ્લા કાથંડલામાં ભારતીય પત્રકાર સંઘ AIJ ની વિશાળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 1000 થી વધુ પત્રકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં, પત્રકાર સમુદાયના હિતમાં, ભારતીય પત્રકાર સંઘે અન્ય તબીબી સંસ્થા SMS (શિવ્યાંશુ મલ્ટિસ્પેશિયાલિટી) હોસ્પિટલ, વડોદરા સાથે અન્ય એમઓયુ પર હસ્...
ઉમરેઠમાં યોજાયો 75 મોં વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ
આજરોજ સામાજિક વનિકરણ વિભાગ આણંદ જિલ્લા અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાનો ૭૫ માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ ધી જયુબિલી ઇન્સ્ટિટયુશન સ્કૂલ ખાતે થવા પામ્યો. આ કાર્યક્રમમાં મુખ્યત્વે જિલ્લા જિ?...
વરસાદને કારણે ઉમરેઠમાં એક બંધ જૂનું મકાન રસ્તા પર તૂટી પડ્યું
ઉમરેઠમાં એક સંખ્યાબંધ જુના મકાનો છે તેમાં કોઈ નથી રહેતું અને બંધ હાલતમાં છે. ભૂતકાળમાં પણ અમુક બંધ હાલતના ઘરો પડેલા છે જ. તાજેતરમાં પંચવટી વિસ્તારમાં કોર્ટ તરફ જવાનાં રસ્તા પર એક જૂનું મકાન ?...
24 કલાકની વીજ લાઈન કેવી રીતે અચાનક 8 કલાકમાં પરિવર્તિત થઇ ગઈ
ઉમરેઠની જી.આઈ.ડી.સી પાસે નારાયણ ફાર્મ પાછળ ખેતરમાં રહેતા રહીશો થોડા દિવસથી વિચિત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ રહીશોનાં ઘરે MGVCL દ્વારા 24 કલાકનું વીજ જોડાણ આપેલ છે પરંતુ થોડા દિવસથી અચાનક 8 કલાક...
શ્રી શ્યામસુંદર લાલજી મંદિર ઉમરેઠમાં ઉજવાયો શ્રી કૃષ્ણ જન્મોત્સવ
ઉમરેઠના પંચવટી વિસ્તારમાં પૌરાણિક શ્રી શ્યામસુંદર લાલજી મહારાજનું મંદિર આવેલ છે. આ મંદિર ખુબ જૂનું અને જર્જરિત થઇ જવાથી બે મહિના પહેલા જ નવું બનાવવામાં આવેલ છે. શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્?...