બોરસદમાં ગાયનું માથું કાપીને જાહેર જગ્યાએ મુકતા સમસ્ત હિન્દૂ સમાજ આક્રોષિત
આણંદ જિલ્લાના બોરસદ ખાતે અમુક અસામાજિક તત્વો દ્વારા કોમી વયમનસ્ય ફેલાવવાના બદ ઈરાદે વન તળાવથી ટેકરીયાપુરા જતી નહેરમાં ગાયનું માથું કાપીને નાખવામાં આવ્યું હતું. ઉપરાંત ગાયના બીજા અંગો પણ ?...
શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમાં ચલણી નોટોનો ભવ્ય હિંડોળા અને શણગારનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.
ઉમરેઠના ઓડ બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રોજ અલગ અલગ પ્રકારના હિંડોળા શણગાર થઇ રહ્યા છે જેમાં ગઈકાલે સોના ચાંદીના આભૂષણો નો શણગાર હતો અને આજે ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ ?...
વિશ્વ હિન્દૂ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત બેઠક વડતાલ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વચ્ચે યોજાઈ
વિશ્વ હિન્દૂ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની નિવાસી બેઠક છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લાના વડતાલ ધામમાં ચાલી રહી હતી. આજરોજ આ પ્રાંત બેઠકનું સમાપન થયું. બેઠકના સમાપન સત્રમાં મુખ્ય ઉદબોધન કેન્દ્ર?...
ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં સ્થાનિક રહીશો દ્વારા પાણીની સમસ્યાની રજુવાત કરતા સરપંચ અને મળતીયાઓ દ્વારા માર મરાયો
પોલીસ ફરિયાદ મુજબ કોમલબેન તેમના સસરા ભુપતસિંહ તખતસિંહ પરમાર, દિયર જયદીપસિંહ તથા પતિ સાથે સંયુક્ત પરીવારમાં રહે છે. તેમના ઘરની નજીક તેમના કાકા સસરા જગજીવનસિંહ તખતસિંહ પરમાર તેમની પત્ની હરખ?...
બ્રહ્માકુમરીઝ સેંટર ઉમરેઠ તથા લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ દ્વારા ‘मार्ग कठिन है, जज्बा कायम है’ કાર્યક્રમ થયો.
ઉમરેઠમાં બ્રહ્માકુમરીઝ સેંટર દ્વારા લાયન્સ ક્લબ ઉમરેઠના સહકારથી મુંબઈથી પધારેલ મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમારી રીતુબેન ઠક્કર નો કાર્યક્રમ ઉમરેઠના નાસિકવાડા હોલ ખાતે રાખવામાં આવ્યો હતો...
ઉમરેઠમાં ‘ઘર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત શાળાના બાળકો સાથે થઇ ભવ્ય તિરંગા યાત્રા
ભારત અને વિશ્વના લોકપ્રિય માનનીય નરેન્દ્ર મોદીજી દ્વારા આઝાદીના સો વર્ષ પુરા થવા જય રહ્યા છે તેવાં અમૃત કાળ પર ઘરે ઘરે તિરંગાનું સન્માન વધારવા ઘર ઘર તિરંગા અભિયાન શરુ કરાયું છે. આ અંતર્ગત ઉમ...
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ,ગુજરાત અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષની સંયુક્ત પત્રકાર પરિષદ
બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતાં આંદોલન કારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ-દશ દિવસોથી બાંગલાદેશમાં સ્થાનિક હિન્દુઓની અકારણ નિર્મમ હત્યાઓ કરી રહ્યા છે જેહાદીઓ દ્વારા હિન...
ગુરૂ પૂર્ણિમા નિમિત્તે શ્રી સંતરામ મંદિર ઉમરેઠમાં યોજાયો ગુરુ પાદુકાનું પુજનનો ભક્તિસભર ઉત્સવ
ઉમરેઠ શ્રી સંતરામ મંદિરમાં ગુરૂ પૂર્ણિમાની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રી સંતરામ મહારાજના પાદુકાનું પુજન કરી ધન...
ઉમરેઠ – ડાકોર મુખ્ય માર્ગ ઉપર કાચલીયા સ્મશાન સામે સર્જાયો અકસ્માત
ડમ્પરે કારને અડફેટે લેતા સર્જાયો આ અકસ્માત. ઓવરટેક કરવાની ઉતાવળે ડમ્પરે કારને મારી ટક્કર અને કાર વિજપોલ અને ડમ્પર વચ્ચે દબાઈ કાર. કારમાં ફસાયેલા બે ઈસમો થયા ઇજાગ્રસ્ત. વિજપોલને તોડીને કારન?...