Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 26°C

માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી નો કુંભ મેળાને લઈને આણંદ જિલ્લામાં પ્રવાસ

માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી નો કુંભ મેળાને લઈને આણંદ જિલ્લામાં પ્રવાસ

હિન્દુ હ્રદય સમ્રાટ અને આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોકટર પ્રવીણ તોગડિયા દ્વારા આણંદ, કરમસદ, બાંધણી અને પેટલાદની મુલાકાત લેવાઈ. પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે ત્યારે પ્રવીણ તોગડિયા અને તેમના સંગઠન દ્વારા આમાં કરોડો ભક્તો માટે અલગ અલગ સેવાકાર્યો થવાના છે. આ અનુસંધાને લોકોને જાગૃત કરવા અને આ સેવાકાર્યમાં ઈચ્છિત લોકોના સહયોગ સ્વીકાર કરવા પ્રવીણ તોગડિયા દ્વારા પ્રવાસ કરીને શુભેચ્છા બેઠકો યોજાઈ રહી છે.

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.