ઉમરેઠમાં ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં નગરપાલિકા છે કુંભકર્ણ ની નિંદ્રામાં
એક વહેપારી પોતાના બે લાખ રૂપિયા રૂપિયા ખર્ચીને ગરનાળું કવર કરવા માટે આરસીસી પાઇપો લાવી છતાં નગરપાલિકાના પાપે ગરનાળું તો ખુલ્લું જ રહ્યું વર્તમાન સમયમાં જ્યારે કેન્દ્રથી લઈને ગાંધીનગર બધ...
ઉમરેઠ મલાવ તળાવ કિનારે આવેલ મિલકત દબાણો છે કે માલિકીના તે નક્કી કરવા કરાયું રાર્વે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગામેગામના તળાવો ઊંડા કરવાની યોજના ચાલી રહી છે જેથી ચોમાસામાં વરસાદનું પાણી સંગ્રહ કરી શકાય અને તેની આસપાસની જગ્યા સ્થાનિકો માટે હરવા ફરવા લાયક આકર્ષક પણ...
શ્રી સંતરામ મંદિરનો ૧૬૬મો વાર્ષિકોત્સવ અને શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભક્તિભાવ સાથે આયોજન
પ.પુ.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ ૫.પુ.મહંતશ્રી રામદાસ મહારાજના શુભ આશિષ અને આજ્ઞાથી શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૬મો વાર્ષિકોત્સવ તા.૫/૧/૨૦૨૫ થી તા.૧૧/૧/...
ઉમરેઠમાં નવા જ બનેલ રોડ તોડાતા પાણીની અને ગટરની પાઇપોને વ્યાપક નુકશાન
શું નવા જ બનાવેલ રોડ નલસે જલ યોજના હેઠળ તોડવા તે મુખ્યમંત્રી શ્રી ના પરિપત્રથી વિરોધાભાષી ન કહેવાય !! ઉમરેઠ ગામમાં અર્બન હેલ્થ ડેવલપમેન્ટ કંપની દ્વારા મહીસાગરનું પાણી ઘરે ઘરે પહોચાડવા નલ સ?...
આણંદ જિલ્લામાં વાદળો છવાયા અને વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર
ચરોતર પંથકમાં અને ખાસ કરીને આણંદ જિલ્લામાં આજે સવારે વાદળો ઘેરાઈ ગયા અને વરસાદના છાંટા પણ પડયા હતા. આમ શિયાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતાતુર થયા છે. હાલમાં જ્યારે રવિ?...
પેટલાદ ટાઉન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
પેટલાદ ટાઉન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં દરોડો કરી આણંદ એલસીબીએ રૂ.૩.૬૩ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પેટલાદમાં રહેતા બુટલેગરે બહારથી વિદેશી ?...
ચૂકવી દીધેલ પૈસાની ઉઘરાણીના દબાણમાં વેરાખાડી સેવા સહકારી મંડળીના કર્મચારીએ આપઘાત કરતાં ચકચાર
પ્રાપ્ત માહિતી મુજબ વેરાખાડી સેવા સહકારી મંડળીમાં છેલ્લા પંદર વર્ષથી નોકરી કરતા દિલીપસિંહ છત્રસિંહ ટાટોડ ખેતરમાં ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત કરેલ હાલતમાં મળતા ચકચાર મછી જવા પામી છે. રાતના અંધા?...
ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણુક
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ઉમરેઠ શહેર ભાજપા પ્રમુખ તરીકે હાર્દિક પ્રકાશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી.પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક થત...
માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી નો કુંભ મેળાને લઈને આણંદ જિલ્લામાં પ્રવાસ
હિન્દુ હ્રદય સમ્રાટ અને આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોકટર પ્રવીણ તોગડિયા દ્વારા આણંદ, કરમસદ, બાંધણી અને પેટલાદની મુલાકાત લેવાઈ. પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે ત્યારે...
શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને અનેક લાફા મારતા વિદ્યાર્થીને કાનમાંથી લોહી નીકળ્યું
ડાકોરમાં આવેલ ભવન્સ ઈંગલીશ મિડિયમ સ્કૂલમાં ધો. ૫માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શાળાના શિક્ષકે ગાલ પર ઉપરાં છાપરી લાફા માર્યા હતા. જેના કારણે વિદ્યાર્થીના ડાબા કાન પર સોજો આવી ગયો હતો. તેમજ ...