લખનૌમાં ભયાનક હિટ એન્ડ રન : સગીર વિદ્યાર્થીની તેજ ગતિએ મચાવી તબાહી, 6 વર્ષની બાળકીનું મોત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બાંથરા વિસ્તારમાં એક દિલ દહોળી દે તેવી હિટ એન્ડ રન ઘટના સામે આવી છે, જેમાં તેજ ગતિએ દોડતી કારના કારણે ભારે અકસ્માત સર્જાયો હતો. કાનપુર બાદ હવે લખનૌમાં પણ સ્પીડન...
ગાઝિયાબાદમાં ત્રણ બહેનોના આત્મહત્યા કેસે ચકચાર, પરિવારિક પરિસ્થિતિ અને મોબાઇલ કન્ટેન્ટ તપાસના કેન્દ્રમાં
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ નાની બહેનોના સામૂહિક આત્મહત્યાના કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દુઃખદ ઘટનાએ પરિવારિક સંજોગો, બાળકોની માનસિક સ્થિતિ અને મોબાઇલ તથા સોશિયલ મીડિયા પર...
વિધાનસભામાં સીએમ યોગીનો કડક પ્રહાર: “ફાતિહા વાંચવા લાયક પણ નહીં છોડીએ”
ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું. કોડીન કફ સિરપ કેસને લઈને વિપક્ષના આરોપોનો જવાબ આપતા સીએમ યોગીએ કડક ભાષામાં કહ્?...
‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર તેમના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે પહોંચ્યા, જ્યાં તેમના આગમન સાથે દેશના વિકાસ અને રાષ્ટ્રસુરક્ષા બંનેની ઝાંખી જોવા મળી. વડાપ્રધાને ઉત?...
ગાઝિયાબાદમાં ફર્જી દૂતાવાસ ચલાવતો શખ્સ ઝડપાયો: ડિપ્લોમેટિક કાર, બોગસ પાસપોર્ટ અને PM મોદી સાથે ફેક ફોટો પણ મળ્યો
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા નકલી દૂતાવાસ ચલાવનાર એક મોટો ભાંડો ફોડાયો છે. આરોપી હર્ષવર્ધન જૈને કવિ નગર વિસ્તારમાં એક ભાડેના બંગલામાં ફર્જી દૂતાવાસ શરૂ કર્ય?...
સીએમ યોગીએ એસપીને ફટકાર લગાવી, આંબેડકરનગરમાં હત્યા બાદ શાહબાઝ, અરબાઝ અને ફૈઝલની ધરપકડ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે વિવિધ જિલ્લાના પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ મીટીંગમાં તેમણે પોલીસકર્મીઓને તેમની કાર્યશૈલી સુધારવાની સલાહ આપી હતી અને દરેક ફરિ...