આફ્રિકાની મદદે ભારત : કાંગોમાં ઇબોલા પ્રકોપ સામે લડવા ઇમરજન્સી દવાઓ અને મેડિકલ સહાય મોકલી
વિશ્વમાં ફરી એકવાર જીવલેણ ઇબોલા વાયરસનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતે માનવતાવાદી અભિગમ દાખવી આફ્રિકાના દેશ કાંગોની મદદ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારત સરકારે કાંગોમાં ?...
DRCમાં ઇબોલા વાયરસનો ખતરો વધ્યો : 900થી વધુ કેસ, 119 મોત — ભારત એલર્ટ મોડમાં
આફ્રિકાના દેશ Democratic Republic of the Congo (DRC) માં ઘાતક Ebola virus disease ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર દબાણ ઊભું થયું છે. દેશના પૂર્વીય વિસ્તારમાં સ્થિતિ ખાસ કરીને ચિંતાજનક બની છે, જ્યાં આ ર?...
ઇબોલા વાઈરસને લઈને ભારત એલર્ટ મોડ પર : એરપોર્ટ, બંદરો પર કડક સ્ક્રીનિંગ, WHOના અલર્ટ બાદ સરકાર સજ્જ
વૈશ્વિક સ્તરે ઘાતક ઇબોલા વાઈરસના વધતા ખતરને ધ્યાનમાં રાખીને ભારતની Government of India સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ઇબોલાના પ્રકોપને “ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી?...
PM મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર દેશના સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માન્યો
આજે 7 એપ્રિલે સમગ્ર વિશ્વમાં World Health Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના તેમજ ખાસ કરીને ભારતના સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કર્ય?...
અમેરિકા ડબ્લ્યુએચઓથી અલગ થયુ, કોરોના સમયની નિષ્ફળતાઓનો આરોપ
અમેરિકાએ ઔપચારિક રીતે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)માંથી પોતાની સભ્યતા સમાપ્ત કરી દીધી છે, જેના કારણે વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં મોટા રાજકીય અને નીતિગત સંકેતો સામે આવ્યા છે. ટ્રમ્પ પ્રશ?...
શું છે ‘રાઈસિન’? ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ચલાવવામાં આવેલા એક મહત્વપૂર્ણ ઑપરેશનમાં રાજ્યમાંથી ત્રણ ઇસ્લામી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે અત્યંત પ્રાણઘાતક ઝેર “રાઈસિન” ત?...
HIV ની નવી દવાને WHOની મંજૂરી, વર્ષમાં બે વખત ડૉઝ લેવાના
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ હ્યૂમન ઈમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ (HIV)ના નિવારણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરીને લેનાકાપાવિર (Lenacapavir) નામની દવાને મંજૂરી આપી છે, જે વૈશ્વિક સ્તરે એચઆઈવી સામેની લડતમાં ...
કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
કોરોના ચેપ ફરી એકવાર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, થાઇલેન્ડ સહિત ભારતમાં કોરોના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કોવિડના નવા કેસો...
WHO ના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિકે HMPVને લઈને આપી મહત્વની સૂચના, જાણો શું કહ્યું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથન દ્વારા કરવામાં આવેલા નિવેદન મુજબ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) વિશે ગભરાવાનું કારણ નથી. HMPV શું છે? હ્યુમન મેટ?...
એક પણ ભારતીય શુદ્ધ હવા નથી લઈ રહ્યો!, પ્રદૂષણ પર ડરામણો રિપોર્ટ, દર વર્ષે આટલા મોત
ભારતમાં પ્રદૂષણની સ્થિતિ: WHO ધોરણો કરતાં વધુ જોખમ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા નિર્ધારિત ધોરણો કરતાં ભારતમાં પ્રદૂષણની માત્રા વધુ છે, જેના કારણે દેશના મોટા ભાગના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અ?...