શિક્ષણના કાયદામાં 7 દાયકાથી ચાલ્યો આવતો ‘બોમ્બે’ શબ્દ હટ્યો, ગુજરાત સરકારે કર્યો મોટો ફેરફાર
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા સાત દાયકાથી વધુ જૂના નિયમોના નામમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 હેઠળ અમલમાં રહેલા ‘Bombay Primary Education Rules, 1949’ના નામમાં ...
ગુજરાતની 50 હજારથી વધુ શાળાઓએ પૂર્ણ કર્યું સ્વ-મૂલ્યાંકન, હવે બાહ્ય મૂલ્યાંકનની તૈયારી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભલામણોને અનુરૂપ ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2026-27થી ‘ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક’ એટલે કે G-SQAAF 2026નો અમલ શરૂ કર્યો છે. રાજ્યની શાળાઓ...
હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક : કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગની કામગીરી પર મંથન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્યના મહત્વપૂર્ણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ?...
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ પર ફરી કડક કાર્યવાહી, શિક્ષણ વિભાગે ફટકારી અંતિમ નોટિસ
અમદાવાદના મણિનગર-ખોખરા વિસ્તારમાં આવેલી વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સામે ગુજરાત શિક્ષણ વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને પ્રાથમિ...